ડ્રાયફ્રુટ ચીકી(Dryfruit Chikki Recipe in Gujarati)

Megha Thaker
Megha Thaker @cook_24550565
Dwarka

#GA4#week18#chikki#post1#ડ્રાયફ્રૂટ ચીક્કી માં વિટામિ્સ મળી રહે છે

ડ્રાયફ્રુટ ચીકી(Dryfruit Chikki Recipe in Gujarati)

#GA4#week18#chikki#post1#ડ્રાયફ્રૂટ ચીક્કી માં વિટામિ્સ મળી રહે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીખાંડ
  2. ૪ ચમચીબદામ
  3. ૪ ચમચીકાજુ
  4. ૪ ચમચીપિસ્તા
  5. ૪ ચમચીશીંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક કડાઈમાં ખાંડ નાખો અને જરૂર પ્રમાણે પાણી નાખો અને હલાવતાં રહો,

  2. 2

    પછી ખાંડ ઓગળી જાય, એક તાર ની ચાસણી કરવી ચાસણી થઇ જાય પછી બધું ડ્રાયફ્રુટ નાખવું

  3. 3

    અને હલવું ને થાળી માં ઘી લગાડી ને ઢાળી દેવું ૫ મિનિટ પછી ચકા પડી દેવા શિયાળા માં ડ્રાય ફ્રુટ ચીકી ની આ પડી જશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Thaker
Megha Thaker @cook_24550565
પર
Dwarka

ટિપ્પણીઓ

Similar Recipes