ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chikki Recipe in Gujarati)

Kinjal Shah
Kinjal Shah @Kinjalshah
Vadodara

ડ્રાયફ્રુટ ચીક્કી (Dry fruit chikki recipe in Gujarati)
#GA4
#week18

ઉત્તરાયણ નો તહેવાર આવી રહ્યો છે તો બધાં ના ઘેર થી તલ, સિંગદાણા અને ગોળ ની smell અવાની શરૂ થઈ ગઈ છે. એમાંની જ આ એક ચિક્કી છે. ડ્રાય ફ્રૂટ ચિક્કી.

ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chikki Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

ડ્રાયફ્રુટ ચીક્કી (Dry fruit chikki recipe in Gujarati)
#GA4
#week18

ઉત્તરાયણ નો તહેવાર આવી રહ્યો છે તો બધાં ના ઘેર થી તલ, સિંગદાણા અને ગોળ ની smell અવાની શરૂ થઈ ગઈ છે. એમાંની જ આ એક ચિક્કી છે. ડ્રાય ફ્રૂટ ચિક્કી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  1. 2 ચમચીકાજૂ
  2. 2 ચમચીબદામ
  3. 2 ચમચીદ્રાક્ષ
  4. 8-9ઈલાયચી
  5. 1/2 વાડકીખાંડ
  6. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    અહીં તમારી ઈચ્છા મુજબ બીજા ડ્રાય ફ્રુ ટ પણ ઉમેરી શકાય છે. લીધેલા બધાં ડ્રાય ફ્રૂટ ના ટુકડા કરો અને એક પણ માં ઘી લઈ સેકી લી. દ્રાક્ષ ને બીજા ડ્રાય ફ્રૂટ સેકાઈ જાય પછી છે લ્લે ઉમેરવી.

  2. 2

    હવે એજ પેન માં ખાંડ લઈ તે ઓગળે ત્યાં સુધી હલાવો. ખાંડ ઓગળી જાય એટલે એમાં સેકેલાં ડ્રાય ફ્રૂટ અને ઈલાયચી ઉમેરી લો.

  3. 3

    બધું ઉમેરી ને તરત જ ગ્રીસ કરેલી જગ્યા પર પાથરી ને ગ્રીસ કરેલા વેલણ વડે વણી લો. આ બહુ જલ્દી ઠરી જાય છે. એટલે તરત જ વણવું જરૂરી છે. બસ તૈયાર છે. ઉત્તરાયણ પર્વની ડ્રાય ફ્રૂટ ચિક્કી.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinjal Shah
Kinjal Shah @Kinjalshah
પર
Vadodara
Eating tasty is my family's obsession and fulfill that obsession is my passion...
વધુ વાંચો

Similar Recipes