રવા ના ગુલાબ જાંબુ (Rava Gulab Jamun Recipe In Gujarati)

Shruti Unadkat
Shruti Unadkat @cook_26690526

રવા ના ગુલાબ જાંબુ (Rava Gulab Jamun Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45થી55 મીનીટ
5 થી 6 લોકો
  1. 1 કપરવો
  2. 2 કપખાંડ
  3. 2 કપપાણી
  4. 3 કપદૂધ
  5. 2 tspમિલ્ક પાઉડર
  6. કેસર ઍસન્સ 1/2ચમચી
  7. ગુલાબ જળ 1/2ચમચી
  8. ઘી 1 ચમચી
  9. ડ્રાયફ્રુટ 2 ચમચી

રાંધવાની સૂચનાઓ

45થી55 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન મા રવો નાખી તેને સેકી લો.મિડ્યમ ફ્લેમ પર.ત્યાર બાદ એક પેન મા ખાંડ,પાણી,ઍસન્સ,ગુલાબ જળ અને ડ્રાયફ્રુટ નાખી ચાસણી બનાવો.

  2. 2

    ત્યાર બાદ એક પેન મા ઘી નાખી તેમા દૂધ નાખો થોડું ગરમ થાય પછી તેમા મિલ્ક પાઉડર ઉમેરો.હવે તેમા ધીરે ધીરે રવો નાખી મિક્સ કરી બેટર ત્યાર કરો.

  3. 3

    ત્યાર બાદ તેના ગોટા વારી તરી લો.

  4. 4

    ત્યાર બાદ તેને 2 કલાક ચાસણી મા રાખી.પછી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shruti Unadkat
Shruti Unadkat @cook_26690526
પર

Similar Recipes