તલ શીંગ કોપરાની મિક્સ ચીક્કી(Til Shing Kopra Ni Mix Chikki recipe in Gujarati)

Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s

#GA4 #week18

ઉતરાણ ની ઉજવણી ચીક્કી વિના અધુરી છે... તો આપણે બનાવીએ તલ-શીંગ- કોપરાની મિક્સ ચીક્કી...

તલ શીંગ કોપરાની મિક્સ ચીક્કી(Til Shing Kopra Ni Mix Chikki recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4 #week18

ઉતરાણ ની ઉજવણી ચીક્કી વિના અધુરી છે... તો આપણે બનાવીએ તલ-શીંગ- કોપરાની મિક્સ ચીક્કી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 50 ગ્રામતલ
  2. 50 ગ્રામશીંગ
  3. 50 ગ્રામકોપરાની છીણ
  4. 150 ગ્રામગોળ
  5. 1ટેબલસ્પુન ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તલ અને શીંગને શેકી, મિક્સીમાં પીસી ભુક્કો કરી લો. તેમજ કોપરાના છીણમાં મિક્સ કરી લો.

  2. 2

    ગોળનો પાક તૈયાર કરી લો. ઘી ઉમેરો.

  3. 3

    તલ-શીંગનો મિશ્રણ નાખી ઝડપથી મિક્સ કરો. ગેસ બંધ કરી લો.

  4. 4

    સાફ પ્લેટફોર્મ પર પાથરી ઝડપથી વણી લો. કાપા પાડી ઠંડી થવા દો. એટલે તૈયાર.

  5. 5

    નોંધ - તલ, શીંગ આખા પણ વાપરી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s
પર

Similar Recipes