તલની ચીકી(Tal Chikki Recipe in Gujarati)

Reena Jassni
Reena Jassni @cook_23790630
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૪ વ્યક્તિ
  1. 1વાટકો તલ
  2. 1વાટકો ખાંડ
  3. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    એક વાટકો તલ ૧ વાટકો ખાંડ અને એક ચમચી ઘી લ્યો તમને એક કડાઈમાં મૂકીને શેકી લેવો પછી તેને 5 મીનિટ ઠરવા દ્યો એક કડાઈમાં વાટકો ખાંડ નાખો

  2. 2

    ખાંડને કડાઈમાં ધીમે ધીમે ઓગળવા દો પછી તેમાં શેકેલા તલ નાંખો તલ નાખીને ચાસણી ની સાથે મિક્સ થવા દો પાંચ મિનિટ કરવા દ્યો પછી તેને પ્લેટફોર્મ પર થોડું તેલ અથવા ઘી મૂકી ગ્રીસ કરો તેના ઉપર મિક્સ કરેલો તલ અને ચાસણીમાં માવો મૂકો

  3. 3

    પછી તેને પેટ ઉપર મુકેલા માવાને ધીમે ધીમે ગણી લ્યો પછી તેને તમને ગમે તે સેઈપમાં કટ કરો

  4. 4

    હવે તલની ખાંડવાળી ચીકી તૈયાર છે તમે સર્વ કરી શકો છો ફ્રેન્ડસ તમે પણ બનાવજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reena Jassni
Reena Jassni @cook_23790630
પર

ટિપ્પણીઓ

Similar Recipes