તલ ચીકી (Tal Chikki Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેન મા તલ લઈ કોરા શેકી લો ડીશ ના માપ નુ ફોઈલ પેપર કાપી લો ઘી ચોપડી લો
- 2
હવે ગોળ ને ગરમ કરવા મૂકો બબલસ થાય એટલુ સતત હલાવો 1 ચમચી ઘી નાંખી બરાબર મિક્સ કરો શેકેલા તલ ઉમેરો
- 3
બરાબર મિક્સ કરો તૈયાર કરેલ ડીશ મા ઢાળી દયો સરખુ ફેલાવી દયો ગુલાબ ની પાખડી અને બદામ ની કતરણ ભભરાવો ફોઈલ પેપર બહાર કાઢી વેલણ થી વણી લો કાપા પાડી લો ગરમ મા હવે ઠરવા દયો પીસ કરી સર્વ કરો તૈયાર છે ટેસ્ટી હેલઘી તલ ની ચકકી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તલ ની ચીકી(Tal chikki Recipe in Gujarati)
#GA4#week18શિયાળા માં અને તેમાં પણઉતરાયણ પર્વ પર બધાં લોકો તલ ની ચીકી ની મોજ માણે છે... ચાલો આપણે પણ બનાવીએ... Urvee Sodha -
-
-
-
-
-
તલ ની ચીકી (Tal Chikki Recipe In Gujarati)
#GA4#Week18#cookpadindia#cookpadgujrati Uttrayan special सोनल जयेश सुथार -
તલ ની ચીકી(Tal chikki Recipe in Gujarati)
#GA4#week18ચીકીસંક્રાંત આવે એટલે બધા ના ઘરે ચીકી બને આજે આપડે તલ ની ચીકી બનાવીશું Komal Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તલ શીંગ ચીકી (Tal shing chikki Recipe in gujarati)
#GA4#week18આ ચીકી તલને શીંગ નો પાઉડર કરી બનાવી છે જે થી એકદમ પાતળી અને ક્રિષ્પી બને છે Dipal Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14432437
ટિપ્પણીઓ