કોકોનટ ચીક્કી (Coconut Chikki Recipe In Gujarati)

Divya Chhag
Divya Chhag @cook_19168323
જૂનાગઢ

કોકોનટ ચીક્કી (Coconut Chikki Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીટોપરાનું ખમણ
  2. 1/2 વાટકીગોળ
  3. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ હેલો મેનનના બાઉલમાં ગોળને નાખો. ત્યારબાદ તેમાં બ્રાઉન કલર થાય ત્યાં સુધી પાઈ કરો.

  2. 2

    હોય તેમાં કોપરાનું ખમણ અને ઘી નાખીને મિક્સ કરો.

  3. 3

    હવે પ્લેટફોર્મ ઉપર ઘર નો પાઉડર ભભરાવી ઉપર નું મિશ્રણ પાથરો. હવે તેને વાંકા ની મદદથી દબાવો અને મદદથી પાતળી વની લો.

  4. 4

    હવે તેને કટ કરી લો તૈયાર છે કોકોનટ ચીક્કી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divya Chhag
Divya Chhag @cook_19168323
પર
જૂનાગઢ

Similar Recipes