મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)

Radhika Gohel
Radhika Gohel @cook_26484769
Rajkot

#KS

મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#KS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
3 લોકો માટે
  1. ૫ નંગટામેટા
  2. ૨૫૦ ગ્રામ પનીર
  3. ૪ નંગડુંગળી
  4. વાટકો વટાણા
  5. 1/2 કેપ્સીકમ
  6. લીલા મરચાં
  7. આદુ લસણ ની પેસ્ટ
  8. કોથમીર
  9. ૨ ચમચીઘી
  10. ચમચા તેલ
  11. સ્વાદ અનુસારમીઠું
  12. ૧ ચમચીગરમ મસાલો
  13. ૧ ચમચીલાલ મરચુ પાઉડર
  14. અધડી ચમચી હળદર પાઉડર
  15. 1/2ચમચી ધાણજીરૂ પાઉડર
  16. ૨-૩ સ્લાઈસ આદુ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ટામેટા ની પ્યુરી બનાવી લેવી અને વટાણા ને અધ્ધ કચરા બાફી લેવા. (બોવ બાફવા નહી.)

  2. 2

    ત્યારબાદ કડાઈ માં ઘી અને તેલ મૂકી તેમાં આદું અને મરચાં નાખીને પનીર ને વારાફરતી અલગ અલગ સાઇડ થોડું બ્રાઉન થાય ત્યાં સુધી તળવું.

  3. 3

    પછી પનીર કાઢીને એ જ કડાઈ માં કેપ્સીકમ, ડુંગળી, આદુ લસણ ની પેસ્ટ અને આપેલ તમામ મસાલા નાખી ને થોડી વાર ચડવા દેવું.

  4. 4

    ચડી ગયા પછી તેમાં થોડું પાણી નાખી અને ટામેટાં ની પૂરી નાખવી..અને વટાણા નાખી ઉકળવા દેવું.

  5. 5

    હવે ઉપર થી સાંતળેલા પનીર નાખવા..અને ઉપર થી કોથમીર નાખી ગાર્નિશ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Radhika Gohel
Radhika Gohel @cook_26484769
પર
Rajkot

Similar Recipes