રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા વાસણમાં મેથી ની ભાજી, લીલી ડુંગળી, લીલું લસણ, મીઠું, મરચુ, હળદર, આદુ મરચા ની પેસ્ટ, મરી પાઉડર, હિંગ આ બધું લઈ મિક્સ કરી થોડી વાર રહેવા દો.
- 2
હવે આ મિશ્રણમાં ૨ ટેબલ ચમચી રવો અને ચણા નો લોટ ઉમેરો. જરૂર પડે તો પાણી ઉમેરી સરસ ખીરું ભજીયા નું તૈયાર કરી લો.
- 3
હવે જ્યારે ગોટા ઉતારવા હોય ત્યારે તેમાં એક પેકેટ ઇનો અને લીંબુનો રસ ઉમેરી એકદમ ફીણો છેલે તેમાં ગરમ તેલ ની ચમચી ઉમેરી બરાબર મિક્સ કરી ગોટા ઉતારો. ગોટા ને ચટણી અને ડુંગળી સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
ગુજરાતી ફરસાણ ની વાત આવે એટલે મેથી ના ગોટા નું નામ તો પહેલા આવે. શિયાળામાં તાજી લીલીછમ મેથી ના ગોટા ની તો વાત જ નિરાલી છે.#GA4#Week19#methi Rinkal Tanna -
-
મેથી ગોટા (Methi Gota Recipe in Gujarati)
મેથી ના ગોટા માં કોથમીર મેથી જેટલી જ વાપરવામાં આવે તો તેમાં કડવાશ નહિ આવે. ખાંડ નાખવાની જરૂર પણ નહિ પડે. મને રસોઈ માં ખાંડ વાપરવી ઓછી પસંદ છે એટલે હું બને ત્યાં સુધી ખાંડ નો ઉપયોગ ઓછો કરુ છું. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
-
-
મેથી ની ભાજી નાં ગોટા (Methi Bhaji Gota Recipe In Gujarati)
#BRલીલી ભાજી રેસીપીસશિયાળા માં ગરમ ગરમ મેથી ની ભાજી નાં ગોટા ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
-
-
-
મેથી ના ગોટા(Methi na Gota recipe in gujarati)
#GA4#Week19#Methi ni bhajiમેથી ની ભાજી શિયાળામાં ખાવાથી ખૂબ જ ફાયદાકારક છે.. તેમાં વિટામિન સી અને આયૅન હોવાથી..એનિમીયા અને સ્કીન પ્રોબ્લેમ માં ખુબ જ ફાયદાકારક છે.. મેથી ના પાન ખાવાથી આપણા શરીર ના સાંધા ના દુખાવામાં રાહત મળે છે.. મેથી ની તાસીર ગરમ હોવાથી શિયાળામાં ઠંડી માં શરીર ને ગરમાવો આપે છે..તો મેથીના ગરમાગરમ ગોટા આજે મેં બનાવ્યા.. Sunita Vaghela -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14444698
ટિપ્પણીઓ (3)