પીસ પુલાવ (Peas Pulav recipe in Gujarati)

Chhatbarshweta
Chhatbarshweta @Chhatbar_sh
Bangalore

#GA4 #Week19
પુલાવ ઘણા ટાઈપ ના બનતા હોય છે આજે અહીં વટાણા નો ઉપયોગ કરી પીસ પુલાવ બનાવીશું.

પીસ પુલાવ (Peas Pulav recipe in Gujarati)

#GA4 #Week19
પુલાવ ઘણા ટાઈપ ના બનતા હોય છે આજે અહીં વટાણા નો ઉપયોગ કરી પીસ પુલાવ બનાવીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 વ્યકિત
  1. 1મોટો બાઉલ બાસમતી રાંધેલા ભાત
  2. 1 વાટકીઅધકચરા બાફેલા વટાણા
  3. 1ઝીણી સમારેલી ડુંગળી
  4. 10-12મીઠા લીમડાના પાન
  5. 1 વાટકીઝીણી સમારેલી કોથમીર
  6. 4-5કાજુ ના ટુકડા
  7. 1લવિંગ
  8. નાની કટકી તજ
  9. 1/2 ચમચીજીરું
  10. ચપટીહિંગ
  11. 1 ટે સ્પૂનઘી
  12. મીઠું સ્વાદ મુજબ
  13. ગાનિૅશીંગ માટે:
  14. લીમડો,લીલુ મરચું
  15. સવિૅંગ માટે:
  16. ટમેટો સૂપ
  17. પાપડ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાસણમાં ઘી ગરમ કરો તેમાં લવિંગ,તજ અને જીરું નાખો. હવે જીરું ખીલે એટલે તેમાં કાજુ ના ટુકડા અને ડુંગળી નાખી સાંતળો.

  2. 2

    હવે કાજુ અને ડુંગળી જરા લાલ થાય એટલે તેમાં વટાણા નાખી મિક્સ કરી 2મિનિટ સાંતળો.હવે તેમાં રાંધેલા ભાત કોથમીર,મીઠું નાખી હળવે હાથે મિક્સ કરી થોડી વાર કૂક થવા દો.

  3. 3

    હવે તૈયાર છે ગરમ ગરમ પીસ પુલાવ.ટમેટો સૂપ અને પાપડ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chhatbarshweta
Chhatbarshweta @Chhatbar_sh
પર
Bangalore
મને અલગ અલગ વાનગી બનાવવાનો શોખ છે.
વધુ વાંચો

Similar Recipes