મેથી ના થેપલા (Methi na thepla recipe in Gujarati)

Sejal Patel
Sejal Patel @cook_16681872

મેથી ના થેપલા (Methi na thepla recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપઘઊનો લોટ
  2. નાનો ટુકડો દુઘી
  3. અડઘો કપ મેથી
  4. ૪ નંગલીલા મરચા
  5. નાનો ટુકડો આદુ
  6. ૧ ચમચીતલ
  7. ૧ ચમચીધાણાજીરુ
  8. મીઠુ સવાદઅનુસાર
  9. અડઘી ચમચી હળદર
  10. ૨ ચમચીલીલા ઘાણા
  11. ૨ ચમચીતેલ મોણ માટે
  12. બીજુ તેલ જોયતા પ્માણે થેપલા શેકવા માટે
  13. ચપટીહીંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટ લઈ બઘો મસાલો નાખી લો

  2. 2

    પછી મોણ નાખી પરોઠા જેવો લોટ બાંઘી લો

  3. 3

    પછી એક લોઢી લઈ તેમા વણી ને શેકી લો બંને બાજુ તેલ લગાવી શેકી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sejal Patel
Sejal Patel @cook_16681872
પર

ટિપ્પણીઓ (3)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish 🙂.

Similar Recipes