તંદુરી રોટી (Tandoori Roti Recipe In Gujarati)

Devi Amlani
Devi Amlani @cook_26738340

અહીં મેં ઘરે તંદુરી રોટી બનાવી છે ગેસ ઉપર જે સ્વાદમાં ખુબ જ સરસ બને છે અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટેસ્ટ આવે છે
#GA 4
#Week19
#post 16
#Tandoori recepi

તંદુરી રોટી (Tandoori Roti Recipe In Gujarati)

અહીં મેં ઘરે તંદુરી રોટી બનાવી છે ગેસ ઉપર જે સ્વાદમાં ખુબ જ સરસ બને છે અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટેસ્ટ આવે છે
#GA 4
#Week19
#post 16
#Tandoori recepi

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
ચાર લોકો માટે
  1. 250 ગ્રામ ગ્રામ મેંદો
  2. 2 ચમચીદહીં
  3. 1 ચમચીકોર્ન ફ્લોર
  4. ૧ નાની ચમચીબેકિંગ પાઉડર
  5. ગાર્નીશિંગ માટે ધાણાભાજી
  6. ૧ નાની ચમચીતલ કાળા
  7. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ મેંદો અને કોર્નફ્લોર મિક્સ કરો અને ચાળી લો ત્યારબાદ તેમાં બેકિંગ પાઉડર તેલ અને દહીં નાખીને લોટ બાંધો

  2. 2

    ત્યારબાદ એકસરખા લુઆ કરીને લોટને ઢાંકી દો ત્યારબાદ એક એક લુવો લઇ તેની રોટલી વણો

  3. 3

    હવે નાં લાંબા શૈઈપ ની રોટલી વણી લો અને ત્યારબાદ તેના ઉપર સફેદ ભીનો હાથ કરી અને ધાણા ભાજી અને તલ લગાવો

  4. 4

    ત્યારબાદ એક નોનસ્ટીક પેન લઇ તેના ઉપર તેજ પાણી વારો હાથ લગાડી રોટલી નાખો અને એક ભાગ થઈ જાય ત્યારબાદ નોનસ્ટિક ને ગેસ ઉપર ઉંધુ કરી રોટલી ફુલાવવો આ રીતે તંદુરી રોટી તૈયાર છે અથવા ઘી લગાડી ગરમાગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devi Amlani
Devi Amlani @cook_26738340
પર

Similar Recipes