જુવાર મેથીના વડા (Jowar Methi Vada Recipe In Gujarati)

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
  1. 250 ગ્રામજુવારનો લોટ
  2. 200 ગ્રામમેથીની ભાજી જીણી સમારેલી
  3. 1 ટેબલસ્પૂનઆદુ-મરચા-લસણની પેસ્ટ
  4. 2 ટેબલ સ્પૂનકોથમીર
  5. 2 ટે. ચમચીલીલું લસણ
  6. 1 ટીસ્પૂનલાલ મરચું
  7. સ્વાદમુજબ મીઠુ
  8. 1 ટીસ્પૂનધાણાજીરું
  9. 1 ટીસ્પૂનહળદર
  10. ચપટીહિંગ
  11. ૧ નાની વાડકીદહીં
  12. 1 ટેબલ સ્પૂનખાંડ
  13. 1 ટીસ્પૂનતલ
  14. 1 ટી સ્પૂનઅજમો
  15. જરૂર મુજબ તળવા માટે તેલ
  16. 1 ટી. સ્પૂનમોવણ માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ જુવારનો લોટ લઇ તેમાં અજમો,તલ, મેથીની ભાજી, કોથમીર, લીલું લસણ, આદુ મરચાની પેસ્ટ, લાલ મરચું, હળદર, ધાણાજીરૂ, હિંગ અને સ્વાદ મુજબ મીઠુ ઉમેરો

  2. 2

    હવે તેમાં ખાંડ અને દહીં ઉમેરી બધું બરાબર મિક્સ કરી લેવો હવે તેમાં તેલ નું મોવણ ઉમેરો

  3. 3

    હવે જરૂર મુજબ પાણી લઈ તેનો લોટ બાંધી તૈયાર કરવો તેમાંથી લૂઓ લઈ વડા બનાવવા

  4. 4

    હવે એક કઢાઈમાં તેલ ગરમ મૂકી તેમાં એ પછી એક તૈયાર કરેલા વડા ઉમેરવા બંને બાજુ ગોલ્ડન લેવા

  5. 5

    આ રીતે બધા બધા તૈયાર કરી ગરમા ગરમ સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Prajapati
પર

Similar Recipes