વેજીટેબલ પુલાવ (Veg Pulao Recipe in Gujarati)

Shital Desai
Shital Desai @shital_2714
Valsad

#GA4
#Week 19
#Pulao
#veg Pulao
પુલાવ ,પુલાવ એટલે બધાને જ ભાવતી વાનગી છે તેમાં પણ અત્યારે તો શિયાળામાં દરેક પ્રકારના શાકભાજી મળતા હોય છે આ પુલાવ મારો ફેવરિટ પુલાવ છે વટાણા ગાજર અને ડ્રાય ફુટ નાખીને બનાવવામાં આવતો અને મીઠી કઢી સાથે ખાવામાં આવતો અને એકદમ ઝડપથી બની જતો . જે તમે લંચ અને ડિનર બને માં ખાઈ શકો છો. વેજીટેબલ પુલાવ માં તમે કોઈ પણ શાકભાજી નાખી શકો છો અમે અહી ખાલી વટાણા ગાજર અને કેપ્સીકમ નો યુઝ કર્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25min
4 સર્વિંગ્સ
  1. 1.5બાસમતી રાઈસ
  2. 1 કપલીલા વટાણા
  3. 2ગાજર ઝીણા સમારેલા મિડિયમ સાઈઝના
  4. 1યલો કેપ્સીકમ ઝીણું સમારેલું તમે કોઈપણ કેપ્સીકમ લઈ શકો
  5. થોડી ફણ સી ઝીણી સમારેલી
  6. 3લીલી ઇલાયચી
  7. 4/5લવિંગ
  8. 2તજની લાકડી
  9. તમાલપત્ર
  10. વઘાર માટે ઘી
  11. 10/12 ટુકડાકાજુના ટુકડા
  12. 1 ચમચીલીલા મરચાની પેસ્ટ અથવા તો આખું લીલું મરચું
  13. મીઠુંસ્વાદ પ્રમાણે
  14. 1 ચમચીજીરૂ
  15. 10/12દા્ક્ષ લાલ

રાંધવાની સૂચનાઓ

25min
  1. 1

    પ્રથમ બાસમતી રાઈસ ને 20 મિનિટ પંદરથી વીસ મિનિટ પાણીમાં બોળી રાખો

  2. 2

    કુકર ના પોટ મા rice ઘોઈ ને ઉમેરી દો. ત્યારબાદ તેની અંદર બધા વેજીટેબલ ઉમેરી દો. તેની અંદર મરચુ અને મીઠું ઉમેરો

  3. 3

    બીજી એક પેનમાં ઘી ગરમ કરવા મુકો અને ત્યારબાદ તેની અંદર જીરું નાખો જીરું તતડી જાય એટલે બાકીના ખડા મસાલા બધા નાખી દો અને એક અને કાજૂ અને કિસમિસ પણ નાખી દો અને એ વઘાર આપણે કુકરમા રેડવાનો છે

  4. 4

    કુકર ને વીસ મિનિટ માટે કુકિંગ મોડ પર મૂકીને બંધ કરી લો.. 20 મિનિટ વાર પુલાવ તૈયાર થઈ જશે.આ પુલાવ કળી સાથે ખાવામાં આવે છે અથવા તો છાશ સાથે. પણખાઈ શકો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Desai
Shital Desai @shital_2714
પર
Valsad

Similar Recipes