ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chikki Recipe in Gujarati)

shital Ghaghada
shital Ghaghada @shital1234
Dubai

#KS ડ્રાયફ્રુટ ચીકી

ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chikki Recipe in Gujarati)

#KS ડ્રાયફ્રુટ ચીકી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
બે લોકો માટે
  1. 1વાટકો ખાંડ
  2. 1વાટકો મિક્સ ડ્રાયફ્રુટ
  3. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    આપડે બધું ડ્રાયફ્રુટ નાનું કટ કરી લેવું.

  2. 2

    હવે એક વાસણ માં ઘી નાખી ને ખાંડ નાખવી. અને બરાબર ધીમે તાપે હલાવતા રયો. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી.

  3. 3

    બીજી બાજુ સ્ટેન્ડ પર થોડું ઘી લગાવી રાખવું.વેલણ પર ઘી લગાવી રાખવું.ખાંડ ઓગલે એટલે ડ્રાયફ્રુટ નાખી ને ફટાફત હલાવી લેવું. ને સ્ટેન્ડ પર પાથરી દેવું.

  4. 4

    પીઝા કટર થી કટ કરી લેવું. બે થી ત્રણ મિનિટ સેટ થવા માટે રાખવું. રેડી છે આપની ડ્રાયફ્રુટ ચીકી 😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
shital Ghaghada
shital Ghaghada @shital1234
પર
Dubai

Similar Recipes