ડ્રાયફ્રુટ ચીકી (DRY FRUIT CHIKKI recipe in Gujarati)

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. 1 વાટકીકાજુ
  2. 1 વાટકીબદામ
  3. 1/2 વાટકીપીસ્તા ની કતરણ
  4. 1 ચમચીમગજતરીના બી
  5. 1 ચમચીખસખસ
  6. 1/2 વાટકીકોપરાનું ખમણ
  7. 1 વાટકીગોળ અથવા ખાંડ
  8. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં કાજુ બદામ પિસ્તાની કતરણ મગજતરી ના બી અને ખસખસ લઈ તેમાં એક ચમચી ઘી નાખીને શેકી લો

  2. 2

    હવે એક કડાઈમાં ગોળ લઇ તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકો અને તેને પાયો આવે ત્યાં સુધી પકાવો

  3. 3

    પછી તેમાં શેકેલા ડ્રાય ફ્રુટ ઉમેરો અને મિક્સ કરી લો

  4. 4

    હવે તેને એક થાળી ઊંધી રાખી તેની ઉપર સહેજ ઘી લગાવી ને પાથરી ને તેને વેલણથી વણી લો

  5. 5

    પછી તેને ચપ્પુ વડે કટ કરી લો અને પછી સહેજ ઠંડું થવા દો પછી આ તૈયાર ચીકી ને એક ડબ્બામાં ભરી લો

  6. 6

    તૈયાર છે પૌષ્ટિક ડ્રાયફ્રુટ ચીકી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
પર
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

Similar Recipes