ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit chikki Recipe in Gujarati)

Bina Talati
Bina Talati @Bina_Talati
Vadodara

ડ્રાયફ્રુટ ચીકી.....હેલ્થી અને સ્વાદિષ્ટ
#KS

ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit chikki Recipe in Gujarati)

ડ્રાયફ્રુટ ચીકી.....હેલ્થી અને સ્વાદિષ્ટ
#KS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2વ્યક્તિ
  1. 2બાઉં લ કાજુ બદામ ના ટુકડા
  2. 2બાઉં લ ખાંડ
  3. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ડ્રાયફ્રુટ ના ટુકડા ને ઘી મૂકીને શેકી લો

  2. 2

    સેકેલા ડ્રાયફ્રુટ ને એક ડીશ માં કાઢી લો

  3. 3

    પછી ધીમા તાપે ખાંડ ની ચાસણી બનાવી બદામી રંગ ની થવા દો

  4. 4

    ચાસણી થાય એટલે સેકેલા ડ્રાયફ્રુટ તેમાં ઉમેરો

  5. 5

    બરાબર હલાવી મિક્ષ કરો

  6. 6

    હવે મિશ્રણ ને પ્લેટફોર્મ પર મૂકીને વાણિલો તમારી ડ્રાયફ્રુટ ચીકી રેડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Talati
Bina Talati @Bina_Talati
પર
Vadodara

Similar Recipes