ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chikki Recipe in Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15

#KS

ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chikki Recipe in Gujarati)

#KS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૧ બાઉલ
  1. ૧/૨બાઉલ બદામ
  2. ૧/૨બાઉલ કાજુ
  3. બાઉલ ગોળ
  4. ૧ ચમચીઘી
  5. ૧/૨ ચમચીઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    ડ્રાય ફ્રુટ ને કટ કરી લો

  2. 2

    પછી ૪ મીનીટ સુધી સેકો

  3. 3

    કઢાય માં ઘી ગરમ કરો

  4. 4

    ગોળ એડ કરો પછી ૨ ચમચી પાણી મીક્સ કરો

  5. 5

    ગોળ ની પાય તૈયાર કરો

  6. 6

    પેપર ઘી લગાડી તૈયાર કરો

  7. 7

    પાય બરાબર આવી છે એ ચેક કરવા માટે એક વાટકામાં પાણી લઈ તેમાં થોડા ટીપા નાખવા

  8. 8

    એ પાયને બે દાંત વચ્ચે મૂકી ચેક કરો આવાજ આવે અને દાંત મા ન ચોંટે તો પાય બરાબર છે

  9. 9

    પછી ડ્રાય ફ્રુટ અને ઇલાયચી પાઉડર મિક્સ કરો

  10. 10

    પેપર માં લગાડી વેલણ ની મદદ થી પાતળી કરો

  11. 11

    ગરમ હોય ત્યારે જ કાપા પાડી લો

  12. 12

    ચાલો તૈયાર છે ડ્રાય ફ્રુટ ચીકી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

Similar Recipes