ઘટકો

  1. 2 કપમેથી ભાજી
  2. 2બાફેલાં બટાકા
  3. 1 ટી સ્પૂનહળદર
  4. 1/2 ટી સ્પૂનઆદુ મરચાં ની પેસ્ટ
  5. 1/2 ટી સ્પૂનલસણ મરચાં ની પેસ્ટ
  6. સ્વાદ અનુસારમીઠું
  7. 1 ટી સ્પૂનજીરૂ
  8. 1/2 ટી સ્પૂનલીંબુ નો રસ
  9. 3 ટેબલસ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કડાઈ માં તેલ લઈ જીરૂ અને મેથી ભાજી નાખી થોડીવાર થવા દો.

  2. 2

    ત્યારબાદ હળદર,આદુ મરચાં લસણ ની પેસ્ટ,મીઠું, અને બટાકા નાખી મિક્ષ કરી લો.

  3. 3

    પછી લીંબુ નો રસ નાખી મિક્ષ કરી ગરમા ગરમ સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Patel Hili Desai
Patel Hili Desai @cook_26451619
પર

Similar Recipes