કાશ્મીરી પુલાવ(Kashmiri Pulao recipe in Gujarati)

Bhumi Patel
Bhumi Patel @cook_23057006
શેર કરો

ઘટકો

60 મિનિટ
2 વ્યક્તી માટે
  1. 1 કપબાસમતી રાઈસ
  2. 2 કપપાણી
  3. 1 ચમચીજીરુ
  4. 2 ચમચીકિશમિશ
  5. 7-8 નંગકાજુ હાફ ચોપ્ડ
  6. 6-7 નંગબદામ હાફ ચોપ્ડ
  7. 3 ચમચીશુગર
  8. 2 ચમચીઘી
  9. 1 નંગતમાલપત્ર
  10. 1 નંગતજ
  11. 1/2 ચમચીમરી પાઉડર
  12. 1 ચમચીવરયાળી
  13. 10 નંગલવિંગ
  14. 2 નંગઈલાયચી
  15. 1 ચમચીકશ્મીરી લાલ મિર્ચ પાઉડર
  16. 2 ચમચીચોપ્ડ ગ્રીન ચીલી
  17. 1 ચમચીચોપ્ડ જીંજર
  18. પિંચ ઓફ હિંગ
  19. મિઠું જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

60 મિનિટ
  1. 1

    રાઈસને પાણી વડે વોશ કરી 40 મિનિટ પલાળી લો.

  2. 2

    હવે એક પેમાં ઘી ગરમ કરો.હવે ગરમ ઘીમાં સ્લો ફ્લેમ પર જીરુ,લવિંગ,ઇલાયચી,તજ, તમાલપત્ર,હિંગ,વરયાળી,મરી પાઉડર એડ કરી બરાબર મિક્સ કરી તેને 3 મિનિટ કુક કરી લો.

  3. 3

    હવે ગ્રીન મિર્ચ, જીંજર, કાજુ, બદામ અને કિશમિશ એડ કરી બરાબર મિક્સ કરી 3 મિનિટ સ્લો ફ્લેમ પર કુક કરો.

  4. 4

    હવે તેમાં આગળથી પલાળેલા રાઈસ,મિઠું અને શુગર એડ કરી બરાબર મિક્સ કરી 5 મિનિટ સ્લો ફ્લેમ પર કુક કરી લો.

  5. 5

    હવે 2 કપ પાણી,લાલ મિર્ચ પાઉડર એડ કરી બરાબર મિક્સ કરી રાઈસને બધુ પાણી સોક થાય ત્યાં સુધી કુક કરી લો.

  6. 6

    રેડી થયેલ ડિલીશીયસ કાશ્મીરી પુલાવને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi Patel
Bhumi Patel @cook_23057006
પર

Similar Recipes