ખાતા ટામેટા નું શાક (Khatta Tameta Shak Recipe In Gujarati)

thakkarvandana @vandu70
ખાતા ટામેટા નું શાક (Khatta Tameta Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ટામેટાને ધોઈને લાંબી ચીર કરી લો. એક કડાઈમાં તેલ મૂકો. તેલ થાય એટલે તેમાં જીરૂં અને આદુ-લસણ-મરચાંની પેસ્ટ ઉમેરો.
- 2
હવે તેમાં ટામેટા ઉમેરી મિક્સ કરો. હવે ટામેટામાં મીઠું, ધાણાજીરું અને હળદર નાંખી બરાબર રીતે મિક્સ કરો.બે થી ત્રણ મિનિટ માટે ઢાંકણ ઢાંકીને ચડવા દો. થોડું ચઢે એટલે તેમાં બેસન ઉમેરી લો. આ બધી સામગ્રી ઉમેરીને બેથી ત્રણ મિનિટ ઢાંકીને ચડવા દો.
- 3
હવે સર્વિંગ બાઉલમાં શાક લઈ તેના ઉપર ધાણા અને લીલા લસણ નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
Evergreen શાક કહી શકાય.... બધા સાથે ખાઈ શકાય છે..એકલું શાક ખાવાની પણ એટલી જ મજા આવે છે.. Sangita Vyas -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
કાઠિયાવાડી સેવ ટામેટાનું શાક kailashben Dhirajkumar Parmar -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#RC3#Redreceipe#Cookpadindia#Cookpadhujarati Rekha Vora -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#કાઠિયાવાડી#સેવટામેટા#ડિનર Keshma Raichura -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#RC3#Week3 Payal Sachanandani (payal's kitchen) -
-
-
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
ઝટપટ બની જતું અને ખૂબ જ ટેસ્ટી કાઠિયાવાડીસેવ-ટામેટાનું શાક. Dr. Pushpa Dixit -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#AM3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
લીલી ડુંગળી સેવ ટામેટા નું શાક(Lili dungli-sev-tameta nu shak recipe in Gujarati)
#GA4#Week11આ શાક ગરમ ગરમ પરોઠા સાથે ખુબ જ સરસ લાગે છે. તમે પણ તમારે ઘરે જરૂર બનાવો. અને આ રેસીપી ને winter special કહી શકાય.. Uma Buch -
-
-
કાચા ટામેટા નું શાક (Kacha Tameta Shak Recipe In Gujarati)
#MBR1જ્યારે માર્કેટમાં કાચા ટામેટાં મળી જાય તો ત્યારે તે લઈ અને હું આ રીતે શાક અને સંભારો બનાવતી હોઉ છુ જેથી આપણને શાકમાં વેરીએશન પણ મળી રહે અને હેલ્થી તો છે જ. અને એમાં પણ મને આ કાળો મસાલો આપ્યો તો કંઈક અલગ જ ટેસ્ટ થઈ જાય છે. થેંક્યુ દર્શના કાળા મસાલા માટે Sonal Karia -
કોબી ટામેટા નું શાક (Cobi Tameta Nu Shak Recipe In Gujarati)
#વેસ્ટ આ શાક હેલ્ધી છે અને જલ્દી બની પણ જાય છે. Smita Barot -
ટામેટા ના પુડલા (Tameta pudla recipe in Gujarati)
# મોમમારા સાસુ ના ફેવરિટ અંને મારા દીકરા ના પણ ફેવરીટ Nehal D Pathak -
ટામેટા મરચા નું શાક (Tameta Marcha Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cooksnapશિયાળા માં દેશી ટામેટા મસ્ત આવતા હોય છે ,તેનું શાક પણ ઝડપ થી બની જાય છે ..તો જ્યારે પણ સમય ઓછો હોય અને ચટપટુ શાક ખાવાનું મન થાય ત્યારે આ શાક બનાવો. Keshma Raichura -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
સેવ ટામેટા નું શાક બધા ના ઘર માં બનતું j હોય છે. મેં આજે આ રેસિપી chef Viraj naik ની યૂટ્યુબ ચેનલ માંથી આ જોઈ ને એના પર થી પ્રેરિત થઈ ને આ બનાવેલી છે. Aditi Hathi Mankad -
-
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#RC3Week -3Red ColourPost - 1સેવ ટામેટા નું શાક Dil ❤ Tadap Tadap ke Kahe Raha hai kha Bhi LeTu SEV TAMATAR SABJI Se Aankh 👀 Na Chura....Tuje Kasam Hai Kha Bhi Le.... સેવ ટામેટા નું શાક સામે પડ્યું હોય તો ખાવા માં તો ટેસડો પડી જાય બાપ્પુડી Ketki Dave -
સેવ ટામેટા નું શાક(Sev Tomato Shak Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું સેવ ટામેટાનું શાક. આ શાક ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM3 Nayana Pandya -
સેવ ટામેટાં નું ધાબા સ્ટાઈલ શાક (Dhaba Style Sev Tameta Nu Shak Recipe In Gujarati)
#GA4#Week4 Ami Thakkar -
-
કાચા ટામેટા નું ભરેલું શાક
#RB4 ભરેલા ટામેટા નું શાક મારા ઘર માં બધા ને બહુ ભાવે છે . Rekha Ramchandani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14466636
ટિપ્પણીઓ (2)