તંદૂરી આલૂ (Tandoori Aloo Recipe In Gujarato)
રાંધવાની સૂચનાઓ
- 1
૨ બાફેલા બટાકા, કેપ્સિકમ અને કાંદા મોટા મોટા સમારીને રાખી દો.
- 2
હવે બધા મસાલા અને આદુ લસણની પેસ્ટ મિક્સ કરી દહીં ઉમેરી ઘટ્ટ પેસ્ટ જેવુ બનાવી લો.
- 3
હવે સમારેલા બાફેલા બટાકા, કેપ્સિકમ અને કાંદા ને આ પેસ્ટ મા રગદોળી, બાર્બીક્યું સ્ટિક મા ક્રમ પ્રમાણે ભરાવી લો.
- 4
હવે ગ્રીલર મા ઘી મુકી તૈયાર સ્ટિક ને તેના પર મુકી ગુલાબી થાય એટલે ઉતારી ગરમ જ પીરસો.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
તંદુરી આલુ (Tandoori Aloo Recipe In Gujarati)
આ એક ઝડપથી અનેથોડી ઘર માં આસાની થી મળતી સામગ્રી (દહીં બટાકા કેપ્સીકમ કાંદા ) થી બનતી વાનગી છે તમે તંદુરી પનીર કે પનીર ચીલી તો ધણી વાર ખાધું હશે. અને આજ કાલ બાળકો કોઈ શાક ખાવા નથી કરતા. તો મેં વિચાર્યું કઈ અલગ બનાવ કે જેથી મેં આજે ટ્રાય કર્યું તંદુરી આલુ.#GA4#Week1 Tejal Vashi -
તંદૂરી બટર સેસમ કોરિએન્ડર નાન (Butter Sesame Coriander Naan)
#AM4#GA4 #Week19 #TANDOORI Bhavana Ramparia -
તંદૂરી પનીર ટિક્કા પીઝા (Tandoori Paneer Tikka Pizza Recipe In Gujarati)
#GA4 #Week19 #Tandoori પીઝા બનાવ્યા જેમાં પનીર અને અલગ રંગના પેપરીકા , ચીઝ , પીઝા બ્રેડ વડે પનીર ટિક્કા પીઝા બનાવ્યા સરળતાથી અને ઝડપથી બનાવી શકાય એવી વાનગી બધાને ગમે એવી વાનગી Nidhi Desai -
-
ચીઝી લસણીયા પાઉં
જયારે ચટપટી વાનગી નું મન થાય ત્યારે બનાવો,લસણ વાળા ચીઝી પાઉં#હોળી#goldenapron3#60 Rajni Sanghavi -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
વરસાદમાં ગરમાગરમ અને સ્પાઈસી ખાવાનું મન થાય ત્યારે મજા પડી જાય એવી રેસિપી.. #TT3 Dr. Pushpa Dixit -
તંદુરી વેજ પ્લેટર🍴(Tandoori Veg Platter Recipe In Gujarati)
#GA4#Week19#tandooriહું આજે અહી તંદુરી પ્લેટ ર લઈ ને આવી છું.જે નાના મોટા બધા ને આ ઠંડી માં ખાવાની મજા પાડે છે. Kunti Naik -
સોયા આલુ ટિક્કી (Soya Aloo Tikki Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipesહેલ્ધી અને ટેસ્ટી ખાવાનું મન થાય તો આ best option છે. Dr. Pushpa Dixit -
ટામેટા કોફતા(Tomato kofta Recipe in Gujarati)
શિયાળા માં ખુબ જ સરસ ટામેટા આવતા હોય ત્યારે સૂપ કરતા કંઇક નવીન ખાવાની ઈચ્છા થાય ત્યારે ચોક્કસ બનાવો.#week20 #GA4 Heenaba jadeja -
-
આલૂ શાક (Aloo shaak Recipe in Gujarati)
#GA4 #poteto #week1 #post1આજે હું રસાવાળા ગાર્લિક પોટેટો ની recipe લઈને આવી છું આ રીતથી આપણો રસો એકદમ ઘાટો બને છે અને પોટેટો પણ ખુબ જ ટેસ્ટી બને છે. Shilpa's kitchen Recipes -
પીઝા ગ્રીલ સેન્ડવીચ
#RB7 #post7 #week7 #SD આ વાનગી રેગ્યુલર ટોસ્ટ સેન્ડવીચ સાથે પીઝા નો ટચ આપ્યો છે, બે વાનગી એક વાનગી મા પીઝા + ગ્રીલ સેન્ડવીચ નો પણ ટેસ્ટ લંચબોકસ મા પણ આપી શકાય , નવી જ કોઇ સેન્ડવીચ ખાવાની ઈચ્છા થાય તો આ ચોક્કસ બનાવજો Nidhi Desai -
તંદૂરી મરચા ભજીયા (Tandoori Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#WEEK1આ રેસીપી મારી એક મિત્રના ઘરે મેં ખાધી હતી બહુ સરસ હતી એટલે તમારી સાથે શેર કરું છું Krishna Mankad -
તંદૂરી સેન્ડવીચ (Tandoori Sandwich Recipe In Gujarati)
આ રેસીપી ટેસ્ટી બને છે અને ઝડપથી બની જાય છે તો ઘરે જરૂરથી બનાવજો kalpanamavani -
પેરી-પેરી પાસ્તા (peri peri pAsta Recipe in Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ ઈનોવેટિવ પાસ્તા...#G4 #week16 #pasta #periperi #sauce #creme # yummy #pastasauce Heenaba jadeja -
મસાલા ભાત (Masala Rice Recipe In Gujarati)
ઘણી વખત લંચ માં simple ખાવાનું મન થાય ત્યારે આ મસાલા ભાત બેસ્ટ ઓપ્શન છે. વેજીટેબલ થી ભરપૂર અને હેલ્ધી. મસાલા ભાત અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે. Sonal Modha -
-
-
સ્પ્રાઉટેડ મગ દહીં ચાટ(Sprouted mung dahi chat recipe in Gujarati)
#GA4#Week11 પ્રોટિન થી ભરપૂર ચટપટી વાનગી Mayuri Kartik Patel -
સેન્ડવીચ ઈડલી (Sandwich Idli Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન વાનગી બહુ જ ફેમસ અને જ્યારે લાઇટ ડિનરનું મન થાય ત્યારે ટેસ્ટી તેમજ પચવામાં હલકા પ્રકારની વાનગી છે.#GA4#Week8# સ્ટીમ Rajni Sanghavi -
બાર્બિક્યૂ ગ્રીલ પનીર ટિક્કા મસાલા (Barbeque Grill Paneer Tikka Masala Recipe In Gujarati)
#GA4#Week15#grill Niral Sindhavad -
તંદુરી ચીઝ ટોસ્ટ (Tandoori Cheese Toast Recipe In Gujarati)
ખુબ જ ટેસ્ટી અને વારે વારે ખાવાનું મન થાય એવી સરસ અને જલ્દી થી બનતી આ રેસીપી જરૂર બનાવો.#GA4 #Week 17 Kirtida Shukla -
-
-
-
-
ગુલાબ જાંબુ (Gulab jamun Recipe in Gujarati)
જ્યારે ભી મીઠું ખાવાનું મન થાય ત્યારે ખુબ સરલતા થી બનતા અને સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ આ ગુલાબ જાંબુ જરૂર બનાવો #GA4 #Week18 . Kirtida Shukla -
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
#MAઆજે મધર્સ ડે, માતૃભાષા , માતૃભૂમિ અને મા નો કોઈ વિકલ્પ નથી. દોસ્તો મા માટે જેટલું પણ કહેશું.. શબ્દો ઓછા પડશે.. તો હવે આજે હું એવી વાનગી લાવી છું.. જે મારા મમ્મી ની મનપસંદ વાનગી છે.. પાઉંભાજી, અમારા ઘર માં કોઈ નો પણ જન્મદિવસ હોઈ કે કોઈ સારો દિવસ,, આ વાનગી અમારા ઘર માં બને જ છે.. તો દોસ્તો ચાલો આપણે રેસીપી જોઈ લેશું... Pratiksha's kitchen. -
કશ્મીરી દમ આલૂ (Kashmiri Dum Aloo Recipe in Gujarati)
#ChoosetoCook#MyFavouriteRecipe#Jammu_Kashmir_Special_Recipe જમ્મુ-કશ્મીરમાં એક ખૂબ જ સુંદર સ્થાનની એક સુંદર વાનગી છે. કશ્મીરી દમ આલૂ સૌથી વધુ વ્યાપક રીતે પસંદ કરવામાં આવતી ઉત્તર ભારતીય કરી માંની એક છે. આ રેસિપી મારા બાળકો ની ખુબ જ ફેવરીટ છે. કારણ કે મારા બાળકો ને બટાકા ખૂબ જ ભાવે છે..એમાં પણ જો તળેલા બટાકા ની સબ્જી બનાવી હોય તો એમનું મન લલચાય જાય છે ખાવા માટે. આ સબ્જી માં બેબી બટાકા તેલ મા તળેલા હોય છે અને ત્યારબાદ તેને દહીંની સ્વાદિષ્ટ ગ્રેવી અને કાશ્મીરી લાલ મરચાનો સ્વાદ, સુકા આદુ પાઉડર અને વરિયાળીના પાવડરથી રાંધવામાં આવે છે. દહીં ની ગ્રેવી ના લિધે આ કશ્મીરી દમ આલૂ નો સ્વાદ બવ જ મસ્ત લાગે છે. Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14466635
ટિપ્પણીઓ (4)