ટામેટા ના પુડલા (Tameta pudla recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
Nehal D Pathak
Nehal D Pathak @Ndpathak_2411
India (Jamnagar)

# મોમ
મારા સાસુ ના ફેવરિટ અંને મારા દીકરા ના પણ ફેવરીટ

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ બેસન
  2. ૧/૨ વાડકી રવો
  3. 2ટમેટા
  4. ૫-૬ કળી લસણ
  5. 2લીલા મરચા
  6. 2 ટુકડોઆદું
  7. 2 ગ્લાસપાણી
  8. 1 ચમચીમીઠું
  9. 1 ચમચીહળદર
  10. ૧/૨ ચમચી હિંગ
  11. 1 ચમચીમરચું
  12. 1 ચમચીધાણાજીરૂ
  13. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પેલા બેસન અને રવો મિક્સ કરો.એમાં બધા મસાલા નાખો

  2. 2

    ટામેટા અને મરચા ની પ્યુરી બનાવી એમાં નાખો.આદુ ખમણી નાખો.હવે પાણી નાખી ખીરું ત્યાર કરો.

  3. 3

    હવે નોનસ્ટિક પેન ગેસ પર મૂકો.ગરમ થાય એટલે સેજ તેલ લગાવો.હવે એક ચમચો લઈ ખીરું પાથરો.૧ મિનિટ સુધી પકવો.હવે બીજી સાઈડ ઉલ્ટાવો.એમ એક એક પુડલા બનાવતા જાવ.

  4. 4

    તો રેડી છે ટામેટા ના પુડલા. ટામેટા કેચઅપ સાથે અથવા ચા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Nehal D Pathak
Nehal D Pathak @Ndpathak_2411
પર
India (Jamnagar)

Similar Recipes