મેથી ના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)

sandip Chotai
sandip Chotai @Sandip
Junagadh

#GA4
#Week19
#Methi
મેથી ના મુઠીયા ઢોકળા

મેથી ના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week19
#Methi
મેથી ના મુઠીયા ઢોકળા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૦ મિનિટ
૫-૬ વ્યક્તિ
  1. પણી મેથી ની ભાજી
  2. ૧ નંગદૂધી
  3. ૧ મોટો વાટકોભાત
  4. વાટકો ઝીણી સમારેલી કોથમીર
  5. વાટકો ચણાનો લોટ
  6. વાટકા બાજરાનો લોટ
  7. ૧ ચમચીગરમ મસાલો
  8. ૧ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  9. ૧ ચમચીલસણ ની પેસ્ટ
  10. ૧ ચમચીસાજી નાં ફૂલ
  11. ૪ નંગલીંબુ
  12. ચમચા ખાંડ (સ્વાદ અનુસાર)
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. ૧ ચમચીહળદર
  15. ૧ ચમચીધાણાજીરૂ
  16. ૧ ચમચીમરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

૫૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ભાત, મેથીની ભાજી,કોથમીર,આદુ મરચાની પેસ્ટ, લસણની ચટણી, ખાંડ,મીઠું,સાજીના ફૂલ,ગરમ મસાલો,લીંબુનો રસ વગેરે એક થાળીમાં મિક્સ કરી તેમાં ચણાનો લોટ તથા બાજરાનો લોટ ઉમેરો.

  2. 2

    ત્યારબાદ ઢોકડીયાની પ્લેટમાં એક ભીનું કોટનનું કપડું પાથરી તેમાં તૈયાર કરેલ મિશ્રણમાંથી મુઠીયા વાળી ને વરાળમાં બાફવા મુકો.

  3. 3

    હવે બાફેલા મુઠીયાને ગોળ સમારી લો. એક કઢાઈમાં વઘાર માટે તેલ મુકો.તેમાં રાઈ જીરું અને લીમડાનો વઘાર કરી સમારેલા મુઠીયા મિક્સ કરી તેમાં જરૂર પ્રમાણે ખાંડ અને લીંબુ ઉમેરો.

  4. 4

    ગરમાગરમ મેથીના સોફ્ટ મુઠીયા સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
sandip Chotai
પર
Junagadh

Similar Recipes