મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)

Twinkal Kishor Chavda
Twinkal Kishor Chavda @cook_26816791
સુરેન્દ્રનગર

મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
5 વ્યક્તિ માટે
  1. 500 ગ્રામગાય છાપ બેસન
  2. 200 ગ્રામમેથી
  3. ગ્રીન મરચા તીખા
  4. 6ગ્રીન મરચા મોળા
  5. ૨ ચમચીખાંડ
  6. મરી પાઉડર
  7. 2 ચમચીલીંબુનો રસ
  8. 1 ટુકડોઆદુનો
  9. 1કળી લસણની
  10. કોથમીર
  11. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આદુ-લસણ-મરચાંની પેસ્ટ બનાવી નાખવી પછી લીલા મરચાં અડધા ખાંડી લેવા ખાંડણીમાં અને અડધા સમારી લેવા મેથી એકદમ ઝીણી કાપી લેવી.

  2. 2

    એક બાઉલમાં 2 કપ પાણી નાખીને તેમાં આદુ-લસણ-મરચાંની પેસ્ટ અને મરી પાઉડર ઝીણી સમારેલી કોથમીર અને મેથી નાખીન મિક્સ કરવું ત્યારબાદ ધીમે ધીમે ચણાનો લોટ નાખતા જાવ અને ખૂબ જ હલાવતા રહેવું

  3. 3

    એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો ત્યારબાદ તૈયાર કરેલા મિશ્રણમાં એક ચમચી સોડા નાખીને ખૂબ જ હલાવો. પછી આછા ગુલાબી કલર ના ભજીયા થાય ત્યાં સુધી તળવા અને ગરમા ગરમ સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Twinkal Kishor Chavda
Twinkal Kishor Chavda @cook_26816791
પર
સુરેન્દ્રનગર

Similar Recipes