મેથીનું લોટ વાળું શાક (Methi Besan Shak Recipe In Gujarati)

Jesika Sachania @cook_26355637
મેથીનું લોટ વાળું શાક (Methi Besan Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેથીની ભાજી ઝીણી સમારી લેવી લીલુ લસણ સમારી લેવું
- 2
ઝીણું ટમેટૂ સુધારી લેવું
- 3
100 ગ્રામ ચણાનો લોટ લેવો
- 4
તપેલીમાં ૩ ચમચી તેલ મૂકી તેમાં લીલું લસણ નાખી ગુલાબી થાય ત્યારબાદ ઝીણી સમારેલી મેથી ની ભાજી નાખવી
- 5
ત્યારબાદ તેમાં અડધો ગ્લાસ પાણી નું નાખી થોડીવાર ઉકળવા દેવું પછી તેમાં ઝીણા ટામેટાં સુધારેલા નાખવા
- 6
ટામેટાં ચડી જાય પછી તેમાં ચણાનો લોટ થોડો થોડો નાખી ગોળ ગોળ હલાવો બધો લોટ બરાબર મિક્સ થઇ જાય પછી થોડીવાર તેના ઉપર ડીશ મૂકી પાંચ મિનિટ ચડવા દેવું
- 7
આ રીતે થઈ જાય પછી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથીની ભાજી નુ લોટ વાળુ શાક (Methi Bhaji Besan Shak Recipe In Gujarati)
#GA4#Week19 Rekha ben Chavda -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4 #week19ગુજરાત નો નાસ્તો એટલે ગાંઠીયા અને થેપલા. Pinky bhuptani -
મેથી નુ લોટ વાળું શાક (Methi Besan Shak Recipe In Gujarati)
#GA4#Week 19#Methi ni bhajiમેથી નુ લોટ વાળું શાક (બડથલ) Shweta Khatsuriya -
-
-
-
-
સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4 #Week25 #drumstick Kashmira Bhuva -
-
-
મેથી ભાજી બેસન શાક (Methi Bhaji Besan Shak Recipe In Gujarati)
#GA4 #Week19Apeksha Shah(Jain Recipes)
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14469083
ટિપ્પણીઓ (7)