લોટ વાળી મેથીની ભાજી (Methi Bhaji Besan Shak Recipe In Gujarati)

Divya Chitroda
Divya Chitroda @cook_19704648
Rajkot

લોટ વાળી મેથીની ભાજી (Methi Bhaji Besan Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 લોકો માટે
  1. 2 જુડી મેથીની ભાજી
  2. 5 સ્પૂનબેસન
  3. 10/12લસણની કળી
  4. 3 સ્પૂનલાલ મરચું પાઉડર
  5. 1/2 ટી.સ્પૂનહળદર
  6. સ્વાદ અનુસારમીઠું
  7. 5 સ્પૂનતેલ
  8. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    મેથીની ભાજી સમારી ને ધોઇ લેવી.

  2. 2

    અેક કડાઇ મા તેલ મુકી તેમા હિંગ નાખી લસણ ની ચટણી નાખો. તેમા મીઠું,હળદર નાખી મિક્સ કરો. અને મેથીની ભાજી નાખી ચડવા દ્યો.

  3. 3

    ભાજી થોડી ચડી જાય એટલે તેમા બેસન ઉપરથી નાખી ધીમા તાપે ચડવા દો. 2/3 મીનીટ પછી મિક્સ કરી પાછુ 2/3 મિનિટ ચડવા દ્યો. તયાર છે મેથીની ની લોટ વાળી ભાજી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divya Chitroda
Divya Chitroda @cook_19704648
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes