રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં નો લોટ અને ચણા ના લોટ ને ચાલી લો અને તેમાં તેલ નાખો મુઠ્ઠી પડતું મોલ નાંખવું મિક્સ કરી ને પછી બધા મસાલા અને મેથી નાખી મિક્સ કરી લો. છેલ્લે દહીં અને પછી પાણી થી લોટ બાંધી લો પરોઠા ના લોટ કરતા કઠણ લોટ બાંધવો. 1/2કલાક ઢાંકી ને રાખો.
- 2
- 3
1/2કલાક પછી લોટ નો મોટો લુવો કરી વણી લો બહુ પાતળી ના વણવી પછી કૂકી કટર થી શેપ આપો અથવા ગોળ ઢાંકણ થી શેપ્ આપો આવી રીતે બધી પૂરી વની લો અને ૪-૫ કલાક સુકાવા દો.
- 4
- 5
પૂરી સુકાય જાય પછી તેલ મા ધીમા તાપે બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળી લો. તો તૈયાર છે સ્વાદિષ્ટ,ક્રિસ્પી મેથી પૂરી. ચા સાથે બહુ સરસ લાગે છે. આવીજ રીતે પાલક ની પ્યુરી કરી ને ને બનાવેલી પૂરી પણ બહુ સરસ બને છે.
- 6
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
મેથી નો પુલાવ (Methi Pulao Recipe in Gujarati)
# GA4 # Week 19 # Methi # pulao Payal Sachanandani (payal's kitchen) -
-
મેથી નુ લોટ વાળું શાક (Methi Besan Shak Recipe In Gujarati)
#GA4#Week 19#Methi ni bhajiમેથી નુ લોટ વાળું શાક (બડથલ) Shweta Khatsuriya -
મલ્ટી ગ્રેન મેથી પાલક થેપલા (Multi Grain Methi Palak Thepla Recipe In Gujarati)
#GA4#Week 19#methi Neepa Shah -
-
-
મેથી ની પૂરી (Methi poori Recipe in Gujarati)
#GA4#week19#post1#methiઘઉના લોટની મેથી નાખી બનાવેલી પૂરી બહુ જ સરસ બને છે, ૧૫ દીવસ સુધી સારી રહે છે, ચા સાથે બહુ જ સરસ લાગે છે Bhavna Odedra -
-
-
-
-
-
મેથીની પૂરી (Methi Poori Recipe In Gujarati)
#GA4#Week19Methiમેથી અને કોથમીર ની ક્રિસ્પી પૂરી Bhavika Suchak -
-
-
-
-
ફરસી મેથી પૂરી (Farsi Methi Puri Recipe In Gujarati)
ચા સાથે જો આવી ફરસી મેથી પૂરી મળી જાય તો ચાની રંગત ઓરજ આવે અને કંદોઈ જેવી મળતી methi puri હવે ઘરે જ બનાવો#GA4#Week2 Rajni Sanghavi -
-
-
-
-
મેથી પૂરી(Methi Poori Recipe in Gujarati)
#GA4#Week 9 #Fried ,puri#cookbook#Diwali special.Namkeen મેથી ની ભાજી બજાર મા આવવાની શરુઆત થઈ ગયી છે. બાજરી ઘંઉ ના લોટ,મેથી ની ભાજી મિકસ કરી ને પૂરી બનાવી ને ફ્રાયઈડ ઢેબરા પૂરી બનાવી છે. નાસ્તા,ડીનર,લંચ મા કોઈ પણ સમય ખઈ શકાય છે. Saroj Shah -
-
મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
મે આજે બધા ને ભાવતા મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા છે,#GA4#Week 19. Brinda Padia -
મેથી પૂરી (Methi Poori Recipe In Gujarati)
#Methiમેથી સ્વાદે કડવી પણ ગુણે બવ મીઠી, જી હા મેથી શરીર માટે ગુણકારી તો ખરા જ પછી સીઝન માં તાજી તાજી લાવી ને ખાવાની માજા જ કઈંક ઔર છે. મેથી ની ભાજી ને શાક, ભજીયા, થેપલા, મુઠીયા, વડી કેટલુંય બનાવીયે મેં નાસ્તા માટે પૂરી બનાવી જેને ખાવાની મજા આવે છે. Bansi Thaker -
-
-
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14472369
ટિપ્પણીઓ