મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

Kittu Patel
Kittu Patel @kittu_patel
Rajkot

મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકીલીલી મેથી સમારેલી
  2. 1 વાટકીકોથમીર સુધારેલું
  3. 1 ચમચીહળદર
  4. 1 ચમચીલાલ મરચું પાઉડર
  5. મીઠું જરૂર મુજબ
  6. 1 ચમચીલસણ મરચાં આદુ ની પેસ્ટ
  7. 1 ચમચીતેલ
  8. જરૂર મુજબ પાણી
  9. 1 નાની વાટકીચણા નો લોટ
  10. 1 મોટો વાટકોધઉ નો લોટ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સમારેલી લીલી મેથી કોથમીર લેવી,લાલ મરચું પાઉડર, હળદર, ઘાણા જીરૂ પાઉડર, મીઠું, લસણ મરચાં આદુ ની પેસ્ટ, હિંગ લેવુ

  2. 2

    પછી તેમા ચણા નો લોટ અને ધઉ નો લોટ મિક્સ કરીને ચમચી તેલ નાખી પાણી વડે લોટ બાંધી લેવાનો

  3. 3

    પછી ગોયણા કરી ને વેલણ વડે વણી લેવાના અને તેલ વડે લોઢી મા શેકવા

  4. 4

    તૈયાર છે થેપલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kittu Patel
Kittu Patel @kittu_patel
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes