મેગી પુલાવ (Maggi Pulao Recipe in Gujarati)

Priti Ghediya
Priti Ghediya @cook_17760425

મેગી પુલાવ (Maggi Pulao Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  1. 1પેકેટ મેગી
  2. એકબાઉલ રાંધેલા ભાત
  3. 1 નંગસમારેલ ટમેટું
  4. 1 ચમચીતેલ
  5. ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌથી પહેલાં ચોખા ને 10 મીનીટ પલાળાવા

  2. 2

    ગેસ પર કડાઇ મુકી તેમા પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે તેમાં મેગી નાખવી પછી થઈ જાય એટલે તેમાં મેગી નો મસાલો નાખીને સારી રીતે મિક્સ કરો

  3. 3

    ચોખા ને છુટા રહે તે રીતે બનાવવા તેમા બાફેલા વટાણા નાખવા

  4. 4

    ગેસ પર કડાઇ મુકી તેમા એક ચમચી તેલ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ટમેટું નાખીને સારી રીતે થવા દેવૂ ત્યાર બાદ તેમા બનાવેલી મેગી નાખવી

  5. 5

    ત્યાર બાદ તેમા રાંધેલા ભાત તેમા નાખવા ચપટી મીઠું નાખી ને બરાબર મિક્સ કરવું તો તૈયાર છે મેગી પુલાવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priti Ghediya
Priti Ghediya @cook_17760425
પર

Similar Recipes