ચોકલેટ વોલનટ કુકીઝ (Chocolate walnuts Cookies Recipe in Gujarati

Janki K Mer
Janki K Mer @chef_janki
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 - 25 મિનિટ
serving 4 સર્વિ
  1. 1 કપમેંદાનો લોટ
  2. 1/2 કપદળેલી ખાંડ
  3. 1/2 કપ બટર
  4. 1/3 કપસમારેલા વોલનટ
  5. 1 ટેબલ સ્પૂનચોકલેટ ચિપ્સ
  6. 1/2 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  7. 1 ટી સ્પૂનકોકો પાઉડર
  8. 1/2 ટી સ્પૂનડ્રિન્કકીંગ ચોકલેટ પાઉડર
  9. મિલ્ક જરૂર મુજબ
  10. 3-4 ડ્રોપવેનિલા એસેન્સ
  11. ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

20 - 25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટર લઈ તેમાં ખાંડ નાખી બરાબર મિક્સ કરી લેવાનું. પછી તેને થોડીવાર ફેટવાનું.

  2. 2

    એકદમ ક્રિમી થાય ત્યાં સુધી ફેટવાનું.

  3. 3

    પછી તેમાં મેંદો નાખી હલાવો પછી તેમાં વોલનટ, ચોકલેટ ચિપ્સ, બેકિંગ પાઉડર,મીઠું નાખી બરાબર મિક્સ કરી લેવાનું. પછી હાથ વડે એકરસ કરવું. જરૂર પડે તો એક ચમચી દૂધ નાખી બરાબર મિક્સ કરી કણક તૈયાર કરો.

  4. 4

    ત્યારબાદ બન્ને ના સરખા ભાગ કરો અને પછી એક ભાગ માં કોકો પાઉડર અને ડ્રિન્કકીંગ ચોકલેટ પાઉડર નાખીને સારી રીતે હલાવો. કણક તૈયાર કરો.

  5. 5

    હવે એક લોયામા રેતી પાથરી દો અને પછી તેને પ્રીહીટ કરવા મુકી દેવાનું. પછી એક ગ્રીસ કરેલ ડિશ માં બન્ને ના નાના લુવા કરી વારાફરતી શેકવાનું. લો ટુ મિડિયમ ફલેમ પર 20-25 મિનિટ સુધી રહેવા દો. પછી ચેક કરી લો. અને થોડી વાર માટે ઠારવા માટે રાખો.

  6. 6
  7. 7

    હવે તૈયાર છે બન્ને ટાઇપના વોલનટ કુકીઝ.

  8. 8

    હવે તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Janki K Mer
Janki K Mer @chef_janki
પર

Similar Recipes