ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
ટેસ્ટી ટેસ્ટી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મેંદાનો લોટ ચાળી લો ત્યારબાદ તેમાં બટર દળેલી ખાંડ એસેન્સ બેકિંગ પાઉડર બેકિંગ સોડા નાખી બરાબર મિક્સ કરી લો ત્યારબાદ તેમાં ખાંડ ચોકલેટ વેનિલા એસેન્સ અને જરૂર મુજબ દૂધ નાખી પાંચ મિનિટ માટે હલાવી લો
- 2
ત્યારબાદ કડાઈમાં મીઠું અને સ્ટેન્ડ મૂકી થોડું ગરમ થવા દેવું ત્યારબાદ કેક બનાવવાના કપમાં બેટર ભરી વચમાં એક એક ટુકડો ડેરીમિલ્ક નો મૂકી દો પછી તેને ૧૦ થી ૧૨ મિનીટ માટે ઢાંકીને બેક કરવા મૂકી દો ત્યારબાદ તેને થોડું ઠંડુ થવા દો જેથી કરીને તે સહેલાઈથી નીકળી જશે
- 3
તો હવે આપણી ચોકલેટ કેક બનીને તૈયાર છે એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચોકલેટ કેક(chocolate cake recipe in Gujarati,)
આજે આપણે ચોકલેટ કેક બનાવી શું. આ કેક આપણે ચોકલેટ કૂકીઝ થી બનાવવાના છે. આ કેક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સરળ રીતે બની જાય છે.#જુલાઈ#માઇઇબુક#સૂપરસેફ2 Nayana Pandya -
-
ચોકલેટ કેક(chocolate Cake Recipe in Gujarati)
બાળકોને જન્મ દિવસે કેકનું મહત્વ બહુ જ હોય છે તેથી મારાં સન ના જન્મ દિવસ માટે સ્પેશિયલ બનાવી છે.#GA4#Week10#chocolate Rajni Sanghavi -
-
ચોકલેટ મગ કેક (Chocolate Mug Cake Recipe In Gujarati)
#સાઈડજમવાની સાથે જો તમને સરસ કોઈ વાનગી ગરમ અને ઠંડી એવી બેઉ મજા આપે તો તે ખાવાની મજા જ કઈ ઓર છે અને એ તમારા જમવાનું સ્વાદ પણ વધારી દેશે તો આજે એવી જ સરસ ટેસ્ટી વાનગી બનાવવાનો ટ્રાય કર્યો છે આશા છે કે તમને બધાને ગમશે Manisha Parmar -
સ્ટ્રોબેરી ચોકલેટ ટ્રફલ કેક (Strawberry Chocolate Cake Recipe in Gujarati)
#AshahikaseiIndia Sejal Agrawal -
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
કેક બધા ને ભાવે અને જન્મ દિવસ માટે સ્પેશિયલ બનાવી સેલિબ્રેશન કરવામાં આવે છે.#ટ્રેડિંગ Rajni Sanghavi -
-
-
ચોકલેટ કેક (Chocolate cake Recipe in Gujarati)
#GA4#week22ઘરમાં પડેલી સામગ્રીથી ઝડપથી બની જાય છે. Bhavita Mukeshbhai Solanki -
-
-
-
ચોકલેટ કેક(chocolate cake recipe in gujarati)
ચોકલેટ વેનીલા કેક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.દેખાવમાં પણ સુંદર દેખાય છે.તેનો દેખાવ ઝીબ્રા જેવો દેખાય છે.#સપ્ટેમ્બર Anupama Mahesh -
ચોકલેટ કેક(Chocolate cake Recipe in Gujarati)
#સુપરશેફ.#week2. મેંદાના લોટમાંથી આવું નવી ઘણી વાનગીઓ બનતી હોય છે. મેં કેક બનાવી છે. JYOTI GANATRA -
બનાના ચોકલેટ કેક(Banana Chocolate Cake Recipe in Gujarati)
#cookpadturns4#freshfruts Dharmista Anand -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#GA4#week14કેક નું નામ સાંભળતા જ બાળકો ના મોઢા ખીલી ઊઠે છે પરંતુ મેંદો વધુ ખાવા માં આવે તો સ્વાસ્થ્ય ને નુકશાન કરે છે.તેથી આજે મે ઘઉં ના લોટ માંથી કેક બનાવી છે.. દૂધ ની જગ્યા એ મિલ્ક પાઉડર નો ઉપયોગ કરીને પણ હું આ જ કેક બનાવું છું. Anjana Sheladiya -
ચોકલેટ બ્રાઉની(Chocolate Brownie Recipe in Gujarati)
ઘઉંની લોટ ની બનાવેલી brownie બાળકો જો વધારે ખાય તોપણ ચિંતા રહેતી નથી એટલે મેં ઘઉંના લોટમાં ચોકલેટ મિક્સ કરી ચોકલેટ બ્રાઉની બનાવી.#GA4#week16#brownie Rajni Sanghavi -
ઘઉંના લોટની ચોકલેટ કેક (Wheat Chocolate Cake Recipe In Gujarati)
#GA4 #Week14#Wheatcakeપહેલીવાર કેક બનાવવા નો પ્રયત્ન કર્યો છેકૅક અને એ પણ ઘઉં ના લોટ માંથી પહેલીવાર બનાવી... કૅક ના ઉપર ના લેયર માં ક્રેક પડી ગઈ હતી. પહેલા થયું રેસિપિ નથી મુકવી. પછી થયું આમાંથી જ કાઈ નવું શીખવા મળશે .. તો પણ સરસ બની હતી. ..બહારથી લાવીએ એવી નહિ ... પરંતુ સોફ્ટ થઈ અને ટેસ્ટી. ..ઘરે બનાવેલ કૅક ખાવા ની મજા જ કઈ અલગ હોય Kshama Himesh Upadhyay -
ચોકલેટ મફિન્સ (Chocolate Muffins Recipe In Gujarati)
આ મફિન્સ ઝૂમ લાઈવ ઉપર વિરાજ બેન સાથે બનાવ્યા હતા ટેસ્ટી અને સોફ્ટ બન્યા હતા😍❣️ Falguni Shah -
બનાના કેક (Banana cake recipe in Gujarati)
ફ્રેન્ડ ને મફિન્સ healthy બનાવવાનો પ્રયત્ન કર્યો છે જેમાં બનાના એડ કર્યું છે અને એ ઉપરાંત ડ્રાયફ્રુટ પણ એડ કરેલા છે જેથી મફિન્સ હેલ્ધી વર્ઝન તૈયાર થશે#GA4#week2 Nidhi Jay Vinda -
વ્હાઇટ ચોકલેટ કેક(white chocolate cake recipe in gujarati)
#goldenapron3 week20. વ્હાઈટ ચોકલેટ કેક જે કડાઈ માં બનાવી છે..અને white ચોકલેટ અને whipp ક્રીમ થી સજાવી Dharmista Anand -
-
વેનીલા અને ચોકલેટ કૂકીઝ(vanilla and chocolate cookies recipe ine Gujarati)
#NoOvenbaking #cookpadIndiaRashmi Pithadia
-
ચોકલેટ વેનિલા કેક
#RB4Week 4 કેક નું નામ પડતાં જ નાના મોટા સહુ નાં મોમાં પાણી આવી જાય છે.અહીંયા મે કુકર માં ઈંડા વગર ની એકદમ બહાર જેવી જ કેક બનાવી છે. Varsha Dave -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#valentine day special chocolate cake🎂 Shilpa Kikani 1 -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15693576
ટિપ્પણીઓ (5)