મેથી નાં થેપલા (Methi Thepla Recipe In Gujarati)

Avani Parmar
Avani Parmar @cook_23168717

મેથી નાં થેપલા (Methi Thepla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનીટ
3 સર્વિંગ્સ
  1. 2 કપઘઉં નો લોટ
  2. 1 કપમેથી
  3. 2 ચમચીતલ
  4. 1 ચમચીજીરું
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. 1/2 ચમચીહળદર
  7. 4-5 ચમચીતેલ
  8. તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

25 મિનીટ
  1. 1

    એક કથરોટ માં લોટ લઇ તેમાં હળદર,મીઠું, મેથી,તલ,જીરું, તેલ એડ કરી મિક્સ કરી જરૂર મુજબ પાણી એડ કરી કણક બાંધી લો.તેને 10 મિનીટ રહેવા દો.

  2. 2

    તવા ને ગરમ કરી થેપલા ને વણી ને ધીમી આંચ ઉપર શેકી લો.

  3. 3

    રેડી છે મેથી નાં થેપલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Parmar
Avani Parmar @cook_23168717
પર

Similar Recipes