લો કેલરી ઊંધિયું (Low Calori Undhiyu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સરમાં આદુ મરચાની પેસ્ટ કરવી કરવી ત્યારબાદ ટામેટાની ગ્રેવી કરવી
- 2
કુકરમાં 1/2વાટકી તેલ મૂકો તેમાં મીઠા લીમડાના પાન તમાલપત્ર તજ સૂકા ધાણા અને તલ મુકવા ત્યારબાદ તેમાં આદુ-મરચાની પેસ્ટ ઉમેરી ટામેટા ની ગ્રેવી ઉમેરો તેમાં મીઠું નાખી દો
- 3
ટામેટાની ગ્રેવી સાંતળવી જાય પછી તેમાં બટેટા વાલોળ અને વટાણા ઉમેરો હળદર અને મરચું ઉમેરી તેને ધીમા ગેસ પર સાંતળો ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો
- 4
એક બાઉલમાં મેથી કોથમીર ચણાનો લોટ બાજરીનો લોટ ઘઉંનો કરકરો લોટ મરચું મીઠું ખાંડ લીંબુ અને સાજી એક ચમચી તેલ નું મોવણ ૧ ચમચી આદુ મરચાની પેસ્ટ લઈને મિક્સ કરો ઊંધિયા ના ગોળા વડે તેઓ લોટ બાંધવો ત્યારબાદ તેના ગોળા ગોળા વાળી જે કુકરમાં શાક વધાર્યું હોય તેની પર ચાયણી મૂકી દસ મિનિટ મિનિટ બાફવા ઉપર ડીશ ઢાંકી દેવી ત્રણ ચાર ગોળાગોળા નો લોટ રાખવો તેમાં પાણી ઉમેરી રાખો
- 5
ઊંધિયા ના ગોળા થોડા ચડી જાય પછી તેને વઘારેલા શાકમાં ગોળાના લોટવાળું પાણી ઉમેરી તે ઉકળવા લાગે પછી તેમાં ગોળા ઉમેરી દેવા તેની સાથે શક્કરિયું રીંગણ ફ્લાવર અને બોર સુધારી ઉમેરવા મરચું મીઠું ગોળ આંબલી ઉમેરીને કૂકરના ઢાંકણ ઢાંકી એક સીટી થવા દેવી
- 6
કુકરમાંથી વરાળ નીકળી જાય પછી તેની પર ગરમ મસાલો કોથમીર ભભરાવી પાંચ મિનિટ ઢાંકણ બંધ કરી દેવું તો તૈયાર છે લો કેલેરી હેલ્ધી અને ટેસ્ટી ઊંધિયું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#KSકાઠિયાવાડી ઊંધિયું ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબજ સરળ હોય છે અને તે શીયાળા માં મળતા બધા શાકભાજી નો ઉપયોગ કરીને બનાવી શકાય છે અને તે ખૂબ જ હેલ્ધી બને છે. Hetal Siddhpura -
-
-
-
-
-
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#KSદરેક ગુજરાતીના ત્યાં શિયાળામાં સુરતી ઊંધિયું બને છે Arpana Gandhi -
-
ગ્રીન ઉંધીયું (Green Undhiyu Recipe in Gujarati)
#KS#Undhiyu#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઊંધિયું (UNDHIYU Recipe in Gujarati)
મારી મમ્મી ની રેસિપી છે#ks#cookpadgujrati#winter#gujju jigna shah -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#KSકોઇપણ ગુજરાતી ઘરમાં ઊંધિયા વગર શિયાળો પૂરો થતો નથી લગભગ બધાં જ ઘરમાં ઉંધીયુ બને છે. Amee Shaherawala -
-
More Recipes
ટિપ્પણીઓ (7)