ત્રિરંગા જ્યુસી વેજ સલાડ (Triranga Juicy Veg Salad Recipe In Gujarati)

Saroj Shah
Saroj Shah @saroj_shah4

# ત્રિરંગા સલાડ
#ગળતંત્ર દિવસ સ્પેશીયલ
#પોષ્ટિક ,સ્વાદિસ્ટ

ત્રિરંગા જ્યુસી વેજ સલાડ (Triranga Juicy Veg Salad Recipe In Gujarati)

# ત્રિરંગા સલાડ
#ગળતંત્ર દિવસ સ્પેશીયલ
#પોષ્ટિક ,સ્વાદિસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મીનીટ
2,3વ્યકિત
  1. 1 વાટકીગાજર ની છીણ
  2. 7,8મૂળા ના સફેદ ગોલ પીસ
  3. 7,8મૂળા ના હાફ મૂન પીસ
  4. 7,8કાકડી ના ગ્રીન ગોલ પીસ
  5. 7,8કાકડી ના હાફ મૂન શેપ પીસ
  6. 7,8ગાજર ના કેસરિયા ગોલ પીસ
  7. 7,8ગાજર ના હાફ મૂન શેપ પીસ
  8. 1લીમ્બુ ના રસ
  9. 1/4 ચમચીજીરા પાઉડર
  10. 1/4 ચમચીમરી પાઉડર
  11. મીઠુ સ્વાદ પ્રમાણે
  12. કોથમીર,લવીગ,લીમ્બુ સ્લાઈજ ગાર્નીશ માટે

રાંધવાની સૂચનાઓ

15મીનીટ
  1. 1

    સલાડ ડ્રેસીગ બનાવા.. એક બૉટલ મા લીમ્બુ ના રસ,મરી પાઉડર,જીરા પાઉડર અને મીઠુ નાખી ને મિકસ કરી લો અને તૈયાર વેજ સલાડ પર સ્પ્રિકલ કરો.

  2. 2

    સલાડ એસેમ્બલ કરવા....એક પ્લેટ મા વચચે ગાજર ની છીણ મુકો ફરતે કોથમીર કાપેલી મુકો એની ઉપર હાફ મૂન શેપ ગાજર,કાકડી,મૂળા મુકો,એની ઉપર ફરતે ગોલ કાપેલા મૂળા,ગાજર,કાકડી મુકી ને સલાડ ડ્રેસીગ નાખી ને સર્વ કરો

  3. 3

    આ ત્રિરંગા કલરફુલ સલાદ જોવા મા ગમે છે,આ જૂસી ફાઈબર યુકત વેજી ટેબલ સલાદ વેટ લૉસ કરવા મા મદદ રુપ થાય છે.પાચન ક્રિયા પણ સુધરે છે. તૈયાર છે "ત્રિરંગા જુસી વેજી ટેબલ સલાદ"

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes