અખરોટ ચોકલેટ શેક (Walnuts Chocolate Shake Recipe in Gujarati)

Bhavana Shah
Bhavana Shah @cook_26435509

#Walnuts
અખરોટ મા વિટામિન -ઈ પ્રોટીન વિટામિન - બી બીજા વિટામિન પણ ભરપુર માત્રામાં હોય છે

અખરોટ ચોકલેટ શેક (Walnuts Chocolate Shake Recipe in Gujarati)

#Walnuts
અખરોટ મા વિટામિન -ઈ પ્રોટીન વિટામિન - બી બીજા વિટામિન પણ ભરપુર માત્રામાં હોય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
2 વ્યક્તિ માટે
  1. ૨ ગ્લાસદૂધ
  2. ૨ ચમચીઅખરોટ ઝીણા સમારેલા
  3. કાજુ બદામ ઝીણા સમારેલા
  4. ચોકલેટ ચિપ્સ જરૂર મુજબ
  5. ચોકલેટ સિરપ
  6. ખાંડ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    દુધમાં ખાંડ ઉમેરી ચોકલેટ સિરપ મિક્સ કરી બ્લેન્ડર કરી મિક્સ કરવું

  2. 2

    તેમાં થોડાt મિક્સ કરી ફરી ૧ વાર બ્લેન્ડર ફેરવવું ચોકલેટ ચિપ્સ અખરોટ અને બદામ કાજુની કતરી શેક તૈયાર કરી ઉપરથી ડેકોરેશન કરવું ચોકલેટ ખમણી ઉપરથી પાથરી સરસ થીક સેઈક સર્વ કરવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavana Shah
Bhavana Shah @cook_26435509
પર

ટિપ્પણીઓ

Similar Recipes