પનીર કોફ્તા (Paneer Kofta Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં કાંદા ટામેટાં અને પાણી નાખી બાફવા મુકી દો. બફાઈ જાય પછી તેની છાલ કાઢી મિક્સર જારમાં આદુ,લસણ,લીલા મરચા નાખી ક્રશ કરી લો.
- 2
હવે પનીરને હાથથી છુંદી લો. પછી તેમાં બેસન,મીઠું,હળદર,લાલ મરચુ,ધાણા,બાફેલા બટાકા નાખી મિક્સ કરી લો.હવે આ મિક્સર નાના-નાના બોલ્સ બનાવી લો.
- 3
હવે કડાઈમાં તેલ મૂકી બોલ્સને તળી લો. હવે એક પેનમાં તેલ મૂકો. પછી તેમાં તજ,લવિંગ,બેસન કિચન કિંગ મસાલો,લાલ મરચું, ધાણાજીરુ એડ કરી મિક્સ કરો.પછી તેમાં કાંદા ટામેટાની પેસ્ટ મિક્સ કરી લો.
- 4
પછી તેમાં હળદર નાખી બે મિનિટ ચડવા દો. હવે તેમાં મીઠું અને કસુરી મેથી નાખો. ધાણા,કાજુની પેસ્ટ કરી ૨થી ૩ મિનિટ માટે ચઢવા દો.પછી તેમાં પાણી નાંખી એક વાર આવે ત્યાં સુધી ચઢવા દો.
- 5
હવે તેમાં કોફતા,ગરમ મસાલો એડ કરી ઢાંકણ ઢાંકી બે મિનીટ ચડવા દઈએ.હવે સેવિંગ બાઉલમાં લઈ ધાણા અને મલાઈ નાંખી સર્વ કરીએ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પનીર કોફતા (Paneer Kofta Recipe In Gujarati)
#GA4#Week20Koftaઅહીં મેં ઓછા તેલમાં શેલો ફ્રાય કરી ને પનીરના કોફતા બનાવ્યા છે જે ઘણા સ્વાદિષ્ટ છે તેને મકાઈના રોટલા સાથે પીરસવામા ઘણો જ સ્વાદિષ્ટ લાગે છે. Sushma Shah -
-
પનીર કોફતા ઇન પાલક ગ્રેવી(Paneer kofta in palak gravy recipe in gujarati)
#GA4#Week10#kofta Nayna Nayak -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#ડિનરમારા ઘર માં પનીર નો ઉપયોગ વધુ છે. અને હું પનીર ને જુદી જુદી રીતે સબ્જી,પરોઠા, અને સ્ટફિંગ માં યુઝ કરું છું. ડિનર માટે આજે મસ્ત ટેસ્ટી શાહી પનીર બનાવ્યું છે. જે રોટી,પરોઠા,ન નાન સાથે ખુબ જ સરસ લાગે છે. Krishna Kholiya -
-
-
-
દુધી કોફ્તા (Dudhi Kofta Recipe in Gujarati)
#GA4#WEEK10#KOFTA#દૂધીના કોફ્તા (LAUKI KOFTA)😋😋 Vaishali Thaker -
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2 ( વિન્ટર કિચન ચેલેન્જ)શિયાળામાં ખાસ વટાણા બહુ જ સરસ મળતા હોય છે તો આ વટાણા નો ઉપયોગ પનીર સાથે કર્યો છે તેથી બાળકોને ગ્રેવીવાળું શાક બહુ ભાવે છે અને ખૂબ જ ટેસ્ટી થાય છે અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે તો ચાલો બનાવીએ મટર પનીર Ankita Solanki -
-
-
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#KSલીલા વટાણા અને પનીર નો સર્વાધિક મનપસંદ સંયોજન ટામેટા અને ડુંગળી જેવા શાક અને મસાલા દરેક ભારતીય રસોડામાં હોય છે. અને આ શાક ખુબ જ આસાનીથી બની જાય છે અને બાળકોને ખૂબ જ પ્રિય છે. શિયાળામાં સરસ તાજા વટાણા મળે ત્યારે આનો લાભ જરૂર ઉઠાવવો જોઇએ. આ શાકમાં કસૂરી મેથી નાખવાથી એના ટેસ્ટ માં એકદમ ફરક આવી જાય છે. Komal Doshi -
પનીર કોફતા ઇન વ્હાઈટ ગ્રેવી (Paneer Kofta In White Gravy Recipe In Gujarati)
#GA4#Week10#kofta#cookpad_gu#cookpadindia Chandni Modi -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#વિન્ટર ચેલેન્જ#WK2 શિયાળામાં લીલા વટાણા ખૂબ જ સારા મળે છે અને મીઠા પણ લાગે છે આ વટાણાને આપણે બારે માસ કરીએ પણ રાખીએ છીએ પણ જે મજા તાજા વટાણામાં છે તેમજ આ ભોજન વટાણામાં નથી Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati)
#GA4#Week17#ShahiPanirપનીર એ આજકાલ સહુનુ પ્રિય બની ગયું છે ..પનીર નું શાક આપણે ઘણી રીતે બનાવીએ છીએ... મખમલી પનીર અને શાહી પનીર વચ્ચે વધારે તફાવત નથી... શાહી પનીર માં આપણે ગ્રેવીમાં કાજુ બદામનો અને બટર નો ઉપયોગ કરીએ અને થોડું એને વધારે reach બનાવી સાથે દહીં પણ ઉમેરી છીએ .... Hetal Chirag Buch -
-
અવધિ શાહી પનીર (Awadhi Shahi Paneer Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub Hetal Vithlani -
-
પાલક પનીર કોફ્તા કરી(Palak paneer kofta curry recipe in gujarati)
#GA4#week10#koftaપાલક પનીર કોફ્તા ને મખની ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે તો ટેસ્ટી જ લાગે જેને શામ સવેરા પણ કહેવામાં આવે છે.આમાં લસણ કાંદા નો ઉપયોગ નથી કર્યો આ એક હાફ જૈન રેસિપી છે. Namrata sumit -
-
કડાઈ મટર પનીર (Kadai Matar Paneer Recipe In Gujarati)
#PSR#cookpadindia#cookpadgujarati Devyani Baxi -
More Recipes
ટિપ્પણીઓ (9)