રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં એક ચમચી તેલ ગરમ થાય એટલે તેમાં ઇલાયચી લવિંગ તમાલપત્ર 1/2ચમચી જીરૂ લસણ ડુંગળી અને ટામેટાં ઍડ કરી સાંતળી લો. તેમાં કાજુ પણ એડ કરી દો.
- 2
હવે ઠંડુ પડે એટલે મિક્સરમાં તેની ગ્રેવી બનાવી લો.
- 3
હવે એક પેનમાં એક ચમચો તેલ ગરમ થાય એટલે થોડું જીરુ, ચપટી હિંગ, મીઠું એડ કરી અને ગ્રેવી નો વઘાર કરો તેમાં બધો મસાલો એડ કરો અને કસુરી મેથી પણ એડ કરો. હવે તેમાં પનીર ના પીસ પાડી એડ કરી દો અને ઢાંકીને ધીમા flame પર પાંચ મિનિટ થવા દો.
- 4
તેલ છૂટું પડે એટલે પનીર અંગારા સબ્જી તૈયાર.. ગેસ ઓફ કરી દો.
- 5
તેને smokeફ્લેવર આપવા માટે ગેસ પર ચીપીયા ની મદદથી કોલશો ગરમ કરો. હવે એ ગરમ કોલસા ને એક વાટકીમાં મૂકી તેના પર અને શાક ની વચ્ચે મૂકી દો તેમાં એક ચમચી ઘી એડ કરો નીચે ફોટા માં બતાવ્યા પ્રમાણે. હવે તેને પાંચ મિનિટ ઢાંકીને રહેવા દો.
- 6
તૈયાર છે સ્મોકે પનીર અંગારા...હવે તેને સર્વિંગ બાઉલમાં લીલા ધાણા ગાર્નિશ કરી રોટી પરોઠા અથવા નાન સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પનીર અંગારા(Paneer Angara Recipe in Gujarati) (Jain)
#PANEERANGARA#FFC7#WEEK7#PANEER#PANJABI#SABJI#DINNER#jain#COOKPADINDIA#COOKPADGUJRATI પનીર અંગારા એ પનીરની એકદમ ફ્લેવર વાળી સબ્જી છે, જે સ્વાદમાં મસાલેદાર હોય છે સાથે સાથે તેને smoky ફ્લેવર આપીને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે. Shweta Shah -
-
-
-
પનીર અંગારા(paneer angara in Gujarati)
#સુપરશેફ1#week1#શાકઅનેકરીસ#માઇઇબુક#પોસ્ટ૨૭પનીર અંગારા ની સબ્જી આ રીતે બનાવશો તો રેસ્ટોરન્ટ નો ટેસ્ટ પણ ભૂલી જશો એટલી સ્વાદિષ્ટ બનશે. અને આ તો ઘર ની ફ્રેશ ગ્રેવી ની સબ્જી હેલ્ધી અને ટેસ્ટી. Sachi Sanket Naik -
-
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EBWeek14પનીર અંગારા એક પંજાબી રેસીપી છે અને spicy હોવાના લીધે આપણને પણ ખૂબ જ પસંદ પડે છે બીજી પંજાબી સબ્જી થોડી mild હોય છે જ્યારે આ સબ્જી સ્ટ્રોંગ હોય છે એટલે ગુજરાતી ને વધારે પસંદ પડે છે Kalpana Mavani -
-
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#MW2#Week2#પનીર_સબ્જી#CookpadIndia#cookpadgujarati#cookpad પનીર અંગારાની સબ્જી ખુબજ સ્વાદિષ્ટ હોય છે. આને બનાવવાની રીત ખુબજ મજેદાર હોય છે. પહેલા ગ્રેવી બનાવવામાં આવે છે અને પછી પનીરના ટુકડાઓ નાખીને પકાવવામાં આવે છે. છેલ્લે કોલસાથી આમાં સ્મોકી ફ્લેવર લાવવામાં આવે છે. કેટલીક રેસ્ટોરન્ટમાં તો આ સિગ્નેચર ડિશ તરીકે જાણીતી છે. મે આ સબ્જી પહેલીવાર જ બનાવી છે.પણ સ્વાદ મા ખુબ સરસ હોટલ જેવી જ બની છે.ડિનર અથવા લંચ માટે આ શાક સર્વ કરી શકાય.મે અહી ફુલકા રોટલી સાથે સર્વ કર્યુ છે. Komal Khatwani -
-
-
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#MW2 પાલક પનીર એક પંજાબી સબ્જી છે જે બધાને ખૂબ જ ભાવે છે શિયાળામાં પાલકની ભાજી ખુબ જ સરસ મળે મેં તેને વાપરી ને એક પંજાબી પાલક પનીર સબ્જી બનાવી છે Arti Desai -
-
-
-
-
-
-
-
પનીર અંગારા (Paneer Angara Recipe in Gujarati)
પનીર નાના મોટા દરેકને ભાવતી વસ્તુ છે. અને આજે મેં પ્રથમ વખત પનીર વડે થોડા સમયમાં બની જાય એવી વાનગી #પનીર_અંગારા બનાવ્યું. રેસ્ટોરાંમાં ઘણી વખત ખાધું હતું. આજે ઘરે પ્રથમ પ્રયત્ન કર્યો અને ઘણું જ સ્વાદિષ્ટ બન્યું છે.પનીર અંગારા,બટર ચપાટી, પાપડ અને સલાડ Urmi Desai -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)