થેપલા (Thepla Recipe In Gujarati)

SHah NIpa @Nipa_007
થેપલા (Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટમાં મેથીની ભાજી અને ઉપરોક્ત બધા જ મસાલા નાખીને લોટ બાંધો લોટ થોડો ઢીલો રાખવો તમે આ લોટમાં દહીં ની જગ્યાએ દૂધથી પણ લોટ બાંધી શકો છો જેથી થેપલા ખુબ જ સરસ સોફ્ટ થશે
- 2
હવે જરૂર પડે તો અટામણ ની મદદથી થેપલા ને સરસ ગોળ વણી શેકી લો શેકાઈ ગયા બાદ તેની ઉપર ઘી લગાવો
- 3
આ થેપલા ને તમે નાસ્તામાં અથવા તો ડિનર માં પણ લઈ શકો છો બહુ હેલ્ધી અને ટેસ્ટી થેપલા તૈયાર છે જેને તમે છુંદા ની સાથે ચા,કોફી કે ફ્રુટ સલાડ સાથે સર્વ કરી શકો છો અને અહીં ફ્રૂટસલાડ સાથે સર્વ કરી છે
Similar Recipes
-
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
મેથીની ભાજીના બાજરી ના થેપલા અને માખણ#GA4#week20 Bina Talati -
મેથી ના થેપલાં (Methi Thepla Recipe in Gujarati)
#GA4#methi#Week19 શિયાળામાં મેથીની ભાજી લીલીછમ મળે છે અને નાસ્તામાં થેપલાં બનતા હોય બધા ના ધરે. મેથીના-થેપલા એ હોટ ફેવરિટ હોય છે લાંબો સમય સુધી પણ રહેતા હોય છે.#cookpadindia#cookpad_gu Khushboo Vora -
-
-
થેપલા (Thepla Recipe in Gujarati)
#GA4#WEEK20#THEPLAગુજરાતી ઓની ઓળખ એટલે માત્ર થેપલા.સવાર ના નાસ્તા મા કે લંચ મા કયો કે ડીનર મા કે પછી ટીફીન મા કે ટા્વેલીંગમા થેપલા બધા મા ફીટ થઈ જાય. મીક્ષ વેજ, દૂધી,વગેરે માથી થેપલા બનાવાય છે. મેં અહીં મેથી અને કોથમીર નો યુઝ કરી ને થેપલા બનાવ્યા છે. mrunali thaker vayeda -
મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)
#GA4#Week20Keyword: Thepla Nirali Prajapati -
મેથી બાજરીના થેપલા (Methi Bajri Thepla Recipe In Gujarati)
#GA4#Week20#Thepla#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati)
#GA4#Week20#Theplaથેપલા અને ગુજરાતી એકબીજા વગર ના રહી શકે. જોકે હવે થેપલા એ નોન ગુજરાતી લોકો ને પણ ઘેલા કર્યા છે. કોઈ પણ પ્રવાસ થેપલા વગર અધૂરો જ ગણાય. થેપલા બનાવામાં પણ સરળ અને ખાવા માં તો એકદમ હેલ્થી. તો ચાલો જોઈ લઈએ રેસીપી Vijyeta Gohil -
-
-
-
જુવાર બાજરી મેથી ના થેપલા (Jowar Bajri Methi Thepla Recipe in Gujarati)
#GA4#week20#Thepla Reshma Tailor -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
પિકનિકમાં જવાનું થાય અને નાસ્તો લઈ જવો પડે તો આપણે થેપલા લઈ જઈએ છીએ આજે મેં મેથીના થેપલા બનાવ્યા છે.#GA4#Week20#થેપલા Chhaya panchal -
-
થેપલા (Thepla Recipe In Gujarati)
#GA4#Week20#THEPLA થેપલા એ વિશ્વભરમાં પ્રસિદ્ધ એવી ગુજરાતી વાનગી છે, જેનો દેખાવ ભાખરી જેવો હોય છે. તે ઘઉંના લોટમાં મસાલા ભેળવીને, તેને વેલણની મદદથી ભાખરીની જેમ વણીને તેલમાં શેકીને તૈયાર કરાય છે. થેપલા ખૂબ જ હેલ્થી છે. એમતો થેપલા ચા સાથે ખાવા ની મજા જ આવે પણ વઠવાળી મરચાં જોડે પણ સરસ લાગે છે. Dimple 2011 -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10ઘણાં પ્રકાર ના થેપલા બનાવી શકાય છે.. ગુજરાતીઓ ના ઘર માં લગભગ દરરોજ થેપલા,પરાઠા બનતા જ હોય છે .એના વગર ખાવાના માં કમી વર્તાય..આજે થેપલા બનાવું છું અને તે ય દુધી ના..બહુ સોફ્ટ અને ટેસ્ટી થાય છે.. Sangita Vyas -
બાજરી મેથીના થેપલા.(Bajri Methi Na Thepla Recipe in Gujarati)
બાજરી અને મેથીના થેપલા એક સુપર હેલ્ધી કોમ્બિનેશન છે.ગરમાગરમ થેપલા ઉપર દેશી ઘી સાથે ખાવાની મજા આવે છે. તેમા આર્યન અને ફાઈબર સારા પ્રમાણમાં હોય છે .શિયાળા માટે હેલ્ધી ન્યુટ્રીશિયસ ડીશ બને છે. Bhavna Desai -
-
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
#GA4#Week 19#methi#post 1Recipes no 164.શિયાળામાં મેથીની ભાજી સરસ અને ફ્રેશ આવે છે આજે મેં મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા છે જે ટેસ્ટ માં બહુ સરસ બન્યા છે. Jyoti Shah -
વેજીટેબલ થેપલા (Vegetable Thepla Recipe In Gujarati)
#GA4#Week20#thepla#tricolour ગુજરાતી લોકોમાં થેપલા ખૂબ જ પ્રિય અને પ્રચલિત વાનગી છે. સામાન્ય રીતે થેપલા ઘઉંના લોટમાંથી જ બનાવવામાં આવતા હોય છે. પરંતુ ઘઉંના લોટમાં બાજરાનો લોટ, જુવારનો લોટ, રાગીનો લોટ અને ચણાનો લોટ ભેળવીને પણ થેપલાં બનાવી શકાય છે. મેં આજે ઘઉંના લોટમાં ચણાનો લોટ ભેળવીને થેપલા બનાવ્યા છે. આ થેપલામાં મેં વેજિટેબલ્સ પણ ઉમેર્યા છે. થેપલા સવારના નાસ્તામાં, સાંજના જમવામાં, બાળકોને લંચબોક્સમાં આપવામાં કે કોઈ વખત મુસાફરીમાં પણ સાથે લઈ જઈ શકાય છે. Asmita Rupani -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
થેપલા ગુજરાતીઓની ખૂબ પ્રખ્યાત વાનગી છે અને દરેક ગુજરાતી ઘરોમાં અવાર નવાર બનતી રહે છે.#GA4#Week20#Thepla Rajni Sanghavi -
-
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBWeek 10 દૂધીના થેપલા હોય તે મેથીના-થેપલા ગુજરાતીઓ માટે ફેમસ છે Chandni Dave -
-
વેજી થેપલા ( Veg Thepla Recipe in Gujarati (
#GA4#WEEK20#COOKPAD#Full meal thepla#Healthy Swati Sheth -
-
મેથી મોરીન્ગા થેપલા (Methi Moringa Thepla Recipe In Gujarati)
#GA4 #Week20 #theplaમેથી સ્વસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે એવી જ રીતે મોરીન્ગા એટલે કે સરગવાના પાન પણ એટલા જ ફાયદાકારક છે. એનો ઉપયોગ કરવાથી સંધીવા, ડાયાબિટીસ, અલ્ઝાઇમર જેવા રોગોમાં ઘણો ફાયદો થાય છે. તેમાં સારા એવા પ્રમાણમાં વિટામિન સી,એ, પ્રોટીન, કેલ્શિયમ અને એમિનો એસિડ હોય છે. તે એન્ટી ઓક્સિડન્ટ તરીકે પણ વાપરી શકાય છે. તો આવી ઉપયોગી ભાજી નો ઉપયોગ કરી ને મે આપણા ગુજરાતી ઓ ના એની ટાઈમ ફેવરિટ એવા થેપલા બનાવ્યા છે. Harita Mendha -
મિક્સ વેજીટેબલ થેપલા (Mix Vegetable Thepla Recipe in Gujarati)
#GA4#Week20# થેપલા Payal Sachanandani (payal's kitchen)
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14495490
ટિપ્પણીઓ (5)