ટામેટા નો સુપ (Tomato Soup Recipe in Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#GA4
#week20
ટોમેટો સુપ
Ratke Hamsafar...
Thak Ke Ghar Ko Chale
Jumati Aa Rahi Hai
Sugadh Soup Ki
Dekh Kar Samne...
Yummy TOMETO THICK SOUP
Fir Uthi Aa Rahi
Hai Meri Bhukh Soup Ki

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. કીલો ટોમેટો
  2. ૨૦૦ ગ્રામ દૂધી
  3. ૧ઇંચ આદુ નો ટૂકડો
  4. લવીંગ
  5. ૧|૪ કપ મકાઇ દાણા બાફેલા
  6. ૪ ટી સ્પૂનખાંડ
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. ૧ટી ચમચી મરી પાઉડર
  9. ૧|૪ કપ દૂધ
  10. ૧ટેબલ ચમચી મલાઇ નું ક્રીમ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    ટામેટા સાફ કરી અડધાં અડધાં કાપી લો.... દૂધી ની છાલ કાઢી એના ટૂકડા કાપી લો... આદૂ ના ટૂકડા કરો... પ્રેશર કુકર મા ૧. ૧|૨ કપ પાણી નાંખી એમાં ટામેટા, દૂધી, આદુ અને લવીંગ નાંખી ૪સીટી બોલાવી દો...
    પ્રેશર કુકર ખોલી ટામેટા ઠંડા થયે એની છાલ કાઢી મીક્ષી મા ક્રશ કરી ચારણી મા ગાળી લેવું.... પાણી બીલકુલ નાંખવાનું નથી

  2. 2

    ૧ તપેલીમાં સુપ ઉકાળવા મુકો...મીઠું, મરી અને ખાંડ નાખી હલાવો.. ઉબાલ આવે એટલે દૂધ રેડો.... ઘટ્ટ સુપ તૈયાર..... સુપ બાઉલ માં સુપ કાઢી એમાં મકાઇ દાણા નાખો અને ક્રિમ થી સજાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

ટિપ્પણીઓ (22)

الهام اکبری
الهام اکبری @elham_akbari
ترکیبی از رنگ و طعم نوش جونتون 👏 👏 👏 عالیه گلللللم 🌷 🌷 🌷

Similar Recipes