લેમન કોરીન્ડર સૂપ (lemon Coriander Soup Recipe in Gujarati)

Radhu Pujara
Radhu Pujara @cook_26109212

લેમન કોરીન્ડર સૂપ (lemon Coriander Soup Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૨ નંગલીંબુ
  2. મીઠું સ્વાાનુસાર
  3. ૧ ચમચીતીખા નો ભુકો
  4. ૧ નંગગાજર
  5. મકાઈ
  6. ૧ કપલીલી ડુંગળી
  7. ૧ મોટી ચમચીલીલું લસણ
  8. ૧ ચમચીતેલ
  9. 1બાઉલ વટાણા
  10. 1બાઉલ કોબી
  11. ૨ ચમચીસોયા સોસ
  12. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    બધું શાક સુધારી લો

  2. 2

    હવે તેલ મુકો

  3. 3

    તેલ ગરમ થાય એટલે લીલું લસણ નાખો

  4. 4

    હવે લીલી ડુંગળી નાખો ૨ મિનિટ સાંતળો

  5. 5

    હવે બધું શાક નાખો ને મીઠું નાંખી ચઢવા દો

  6. 6

    હવે સોયા સોસ નાખો

  7. 7

    છેલ્લે લીંબુ અને કોથમીર નાખો

  8. 8

    તૈયાર છે લેમન કોરિન્ડર સૂપ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Radhu Pujara
Radhu Pujara @cook_26109212
પર

ટિપ્પણીઓ

Similar Recipes