કોર્ન સૂપ (Corn Soup Recipe in Gujarati)

krupa sangani
krupa sangani @cook_20296978

#GA4 #Week 20 આ સૂપ ને શિયાળા માં એક વાર જરુર થી કરજો ખુબ જ તસ્ત્ય અને હેલ્થી કોર્ન સૂપ.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 કપમકાઇ ના દાણા (કાચા)
  2. 1/2 કપકપ્સિકમ
  3. 1/2 કપગાજર
  4. 1/2 કપડુંગળી
  5. 1/2 કપપિસેલા મકાઇ ના દાણા
  6. 1 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  7. સ્વાદ અનુસારમીઠું
  8. 1 ચમચીકોર્ન ફ્લૌર
  9. 1/2તીખા ની ભુકી
  10. 1/2લીંબુ
  11. 1/2તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પેન માં તેલ ગરમ મૂકી તેમા આદુ લસણ ની પેસ્ટ,ડુંગળી ને સાતળી લેવી.

  2. 2

    ત્યાર બાદ તેમા કપ્સિકુમ,ગાજર અને મકાઇ ના દાણા નાખી થોડી વાર સૌતળવુ.

  3. 3

    ત્યાર બાદ તેમા પિસેલિ મકાઇ ની પેસ્ટ નાખવી અને તેમા પાણી નાખી તેને ઉકળવા દેવું. 5 મિનિટ ઉકળે પછી તેમા કોર્ન ફ્લૌર ની પેસ્ટ નાખવી અને મીઠું અને મરી પાઉડરનાખવી અને થોડી વાર ઉકળવા દેવું.

  4. 4

    ત્યાર બાદ ઉતારતી વખતે તેમા લીંબુ નાખી દેવું. ત્યાર તેને ગરમ ગરમ સર્વે કરવુ.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

krupa sangani
krupa sangani @cook_20296978
પર

Similar Recipes