મસાલા રાઈસ (Masala Rice Recipe in Gujarati)

thakkarvandana @vandu70
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક પેનમાં તેલ મૂકો. પછી તેમાં કોબી,કાંદા, કેપ્સિકમ અને ટામેટા નાખી સાંતળી લો.
- 2
થોડું શાક ચડે એટલે તેમાં મીઠું,મરચું,ધાણાજીરુ,હળદર અને schezwan ચટણી નાખી મિક્સ કરી લો.
- 3
હવે આ મિશ્રણમાં ભાત ઉમેરી લો. પછી બધું બરાબર રીતે મિક્સ કરી લો. હવે સર્વિંગ બાઉલમાં લઈ ધાણા નાખી ગરમા ગરમ સર્વે કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મેગી મેજિક મસાલા રાઈસ (Maggi magic masala Rice recipe in gujaratI)
#MaggiMagicInMinutes#Collab#Cookpadindia#CookpadGujarati Parul Patel -
-
સેઝવન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#AM2 Rice એવી વસ્તુ છે કે નાના મોટા બધા ને ભાવે છે. તેમાં થી ઘણી વિવિધ વાનગી બને છે. મારા ખૂબ જ ફેવરિટ રાઈસ છે. મેં આજે ફ્રાઈડ rice બનાવ્યા છે. .. આ સાથે બીજું કાંઈ ન હોઈ તો પણ આમા જ પેટ ભરાઈ જાય છે.એટલે કે ફુલ મિલ તરીકે ચાલે છે. Krishna Kholiya -
-
-
-
-
-
રાઈસ મિક્સ વેજી પેનકેક (rice mix veggies pan cack Recipe In Gujarati)
આ રેસિપી ખુબજ હેલથી છે એનું કારણ કે એમાં શાક ભાજી નો ઉપયોગ કર્યો છે અને વધારે સમય પણ નથી લાગતો અને બધી વસ્તુ ઘરે હોય આવી આ વાનગી છે breakfast માટે આ નવી વાનગી છે Vandana Dhiren Solanki -
-
-
બ્રાઉન રાઈસ મસાલા બિરયાની (Brown Rice Masla Biryani Recipe In Gujarati)
#Cookped india#cookpedgujaratiબ્રાઉન રાઈસ હેલ્થ માટે બહુ જ સારા છે અને વેઇટ લોસમાં પણ કામ આવે છે Hinal Dattani -
ટોમેટો રાઈસ (Tomato rice recipe in Gujarati)
આપણે ત્યાં જુદા જુદા રાઈસ બનતા હોય છે tomato rice સાઉથની સ્પેશિયલ વાનગી આવે છે. Alka Bhuptani -
વેજ. રાઈસ સેવાઈ (Veg. Rice sevai in Gujarati
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ20આ રેસિપી હૂ મારી ફ્રેન્ડ પાસે થી શીખી છુ અને જે સાઉથ ઇન્ડિયા ની બ્રેક ફાસ્ટ રેસિપી છે જે મેં થોડા ફેરફાર સાથે બનાવી છે ખાવા ખુબ ટેસ્ટી અને જલ્દી બની જતી રેસિપી છે Krishna Hiral Bodar -
-
-
-
-
-
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
આ એક ચાઈનીઝ રેસીપી છે.આ થોડુક spicy હોય છે.તેથી ટેસ્ટ સારો આવે છે.રેસ્ટોરન્ટ જેવા રાઈસ ઘરે પણ સરળતાથી બનાવી શકાય છે.#TT3 Neha Prajapti -
-
-
મેગી ચીઝ મસાલા (Maggi Cheese Masala Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી તો બધાની ફેવરેટ છે ચીઝ નાખવાથી ટેસ્ટી લાગે છે અને આ નાસ્તો ઝટપટ બની જાય છે........... Payal Sachanandani (payal's kitchen) -
મસાલા ઢોસા (masala dosa recipe in gujarati)
આ સાઉથ ઇન્ડિયાની ખૂબ જ ફેમસ ડીસ છે જે હવે આખા ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે Desai Arti
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14498815
ટિપ્પણીઓ