મેથી ના થેપલાં (Methi Thepla Recipe in Gujarati)

khyati rughani @cook_25414112
મેથી ના થેપલાં (Methi Thepla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથી ને ધોઈ ને સમારી લો. લોટ માં મિક્સ કરી લો.
- 2
હવે તેમાં બધા મસાલા,તલ, દહીં,તેલ ઉમેરી જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધી લો.
- 3
લોટ ને ૧૦-૧૫ મિનિટ માટે રેસ્ટ આપી થેપલા વણી લો અને તવા પર તેલ થી શેકી લો.
- 4
ગરમાગરમ થેપલા ને દહીં સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી નાં થેપલાં (Methi Thepla Recipe In Gujarati)
હવે તો બારેમાસ મેથી મળે છે પણ શિયાળાની ભાજીની તો વાત જ કઈ ઓર છે.. લીલીછમ ભાજી જોઈ લેવાનું મન થઈ જાય.સવારનાં નાસ્તામાં કે રાતે જમવા માં મેથીનાં થેપલા હોય જ.. એમ પણ ગુજરાતી ઓ નાં હોટ ફેવરિટ થેપલા-અથાણું-ચા હોય તો જમી લીધું કહેવાય.. બહારગામ જવાનું હોય ત્યારે તો ખાસ બનતાં થેપલાં..બહારગામ લઈ જવા માટે કેમ જ જે ઘરે રહે તેની વ્યવસ્થા નાં ભાગરૂપે પણ. Dr. Pushpa Dixit -
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week20#Theplaમેથી ના થેપલા મારી પ્રીય આઈટમ છે તેથી મે આજે થેપલા બનાવ્યા છે. Vk Tanna -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BWવિન્ટર ની કુણી અને ફ્રેશ મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા. Sangita Vyas -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#EB#week10ગુજરાતી ના મનપસંદ એટલે થેપલા. દુનિયાભર મા પ્રસિધ્ધ એ થેપલા.જયારે પણ કશે ટ્રાવેલિંગ કરવાનું હોય એટલે ખાસ તો ગુજરાતીઓ ને થેપલા વગર ના ચાલે.થેપલા મા કોઈ પણ શાક ભાજી ઉમેરી ને અલગ અલગ રીતે બનાવાય છે. પણ મેથી ના થેપલા ની વાત અનોખી છે. Helly shah -
મેથી ના થેપલાં (Methi Thepla Recipe in Gujarati)
મેથી ના થેપલા ગુજરાતી વાનગી છે મે આમાં મલાઈ ઉમેરીને બનાવ્યા છે જે વધારે પોચા થાય છે Dipti Patel -
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
#GA4 #Week19મેથીની ભાજીથેપલા એ પ્રખ્યાત એવી ગુજરાતી વાનગી છે. થેપલાે જલ્દીથી બગડતા નથી એટલે બહારગામ જતી વખતે ખાસ લઈ જવાતા હોય છે. Chhatbarshweta -
-
મેથી ના થેપલાં (Methi Thepla Recipe in Gujarati)
#GA4#WEEK20#thepla (થેપલા)#Mycookpadrecipe43 આ વાનગી આમ તો બધા ના ઘર માં બનતી જ હોય છે એટલે રોજ બરોજ માં સીઝન પ્રમાણે બનતી વાનગી ઘર માંથી જ પ્રેરણા લઈ જાતે જ બનાવી છે. Hemaxi Buch -
-
મેથી ના થેપલા(Methi Thepla Recipe in Gujarati)
ગુજરાતીઓ નુ ઓલ ટાઈમ ફેવરિટ એવો. કોઈ પણ ટાઈમ પર ખાઈ શકાય એવા થેપલા જે મારી મમ્મી ની રેસિપી છે. jigna shah -
-
મેથી ના તીખા થેપલા (Methi Tikha Thepla Recipe In Gujarati)
દરરોજ ડિનર માં શું બનાવવું એ દરેક ગૃહિણી ની સમસ્યા હોય છે..બધાને કઈક ને કંઇક જુદુ ખાવું હોય..આજે મે મેથી ના થેપલા જ કરી દીધા..ચા કે દૂધ કે શાક સાથે ઓપ્શન આપ્યા..બધું થાળે પડી ગયું..😀👍🏻 Sangita Vyas -
મેથી થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week18#Methi#Post3થેપલા એ ગુજરાતીઓ ની વિશ્વવિખ્યાત ઓળખ છે. ક્યાંય પણ ઘરની બહાર પગ મૂકીએ કે થેપલા નો ડબ્બો દરેક ગુજરાતી પાસે જોવા મળે જ😎.પછી એ ચાહે માનસરોવર જાય કે માલદિવ્સ 😍😃. એમાં પણ સીઝન માં મેથી નાં ગરમા ગરમ થેપલા ઘી, ગોળ, તીખટ, મરચા નું અથાણું અને દહીં મળી જાય તો ભગવાન મલ્યા.મેં આ વીક 19 માં 3જી પોસ્ટ માં મેથી નાં થેપલા બનાવ્યા. Bansi Thaker -
-
મેથી થેપલા (Methi thepla recipe in gujarati)
#સુપરશેફ2#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ25મેથી થેપલા એક પ્રખ્યાત ગુજરાતી વાનગી છે. જે તમે સવારે નાસ્તા થી માંડી ને ફરવા સમયે પણ સાથે લઈ જઈ શકો. Shraddha Patel -
મેથી ની ભાજી ના શક્કરપારા (Methi Bhaji Shakkarpara Recipe In Gujarati)
શિયાળા માં મેથી ની ભાજી તાજી મળે એટલે જોઈ ને જ શક્કરપારા બનવાનું મન થઇ જાય. જોં તાજી ભાજી ના હોય તો સુકવણી ની ભાજી ની કસૂરી મેથી બનાવીયે છે તે પણ ચાલે. Arpita Shah -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week20મેથી ના થેપલા ને મસાલા મરચાShital Bhanushali
-
મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)
#GA4#Week20Keyword: Thepla Nirali Prajapati -
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#RC1ગુજરાતીઓ ના ખુબ જ ફેવરિટ અને મારા પ્રિય એવા મેથી ના થેપલા જે સવારે નાસ્તામા તેમજ સાંજે જમવા માટે બનાવવા મા આવે છે. Sapana Kanani -
મેથીનાં લસણિયા થેપલા (Methi Garlic Thepla Recipe in Gujarati)
#GA4#Week19#Methi/ મેથીથેપલા એટલે ગુજરાતીઓની ઓળખાણ....એમાંય જો મેથીનાં લસણિયા થેપલા હોય તો વાત જ શું. મેથીમાં અનેક ઔષધિય ગુણ હોવાથી તેનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. Harsha Valia Karvat -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#MA"Happy mothers Day"મેં મારી મમ્મી પાસેથી મેથીના થેપલા શીખ્યાં છે.એમ તો બધી ડીશ મમ્મી એ શીખવાડેલી છે.મેથીના થેપલા મારી મમ્મીનાં , મારા અને અમારા ધર માં બધાના ફેવરેટ છે. અમે કશે પણ ફરવા જઈએ મારી મમ્મી મને થેપલા બનાવી ને આપે છે. હું જયારે પણ ઇન્ડિયા માં આવું છું મારી મમ્મી મેથીના થેપલા મારા માટે એરપોર્ટ પર જ લઈ આવે છે. માં કોઈ પણ ડીશ બનાવે એમાં માં ના હાથ નો સ્વાદ અને ખાવા માં ટેસ્ટી જ હોય છે. કેમ કે માં પ્રેમ થી બનાવે છે અને ખવડાવે છે. મને 2 વર્ષ થઈ ગયાં છે મે મારા મમ્મી ના હાથથી જમી નથી આ કોરોના માં હું 2 વર્ષ થી ઇન્ડિયા નથી ગઈ .મને જયારે પણ મમ્મી ની યાદ આવે છે ત્યારે મેં મેથીના થેપલા બનાવી મમ્મી ને વિડિયો કોલ કરી એમની સાથે ખાઉં છું I Love You Mom ❤️ Miss u...... Payal Sachanandani (payal's kitchen) -
-
મેથી ના થેપલા (Methi Na Thepla Recipe In Gujarati)
#GA4#Week4Gujaratiથેપલા મોટા નાના સૌને ભાવે છે .થેપલા ઘણા પ્રકાર ના બને છે .દૂધી ના ,મિક્સ વેજિટેબલ વગેરે .મારા સન ને મેથી ના થેપલા બહુ ભાવે છે .એટલે મેં મેથી ના થેપલા બનાવ્યા છે . Rekha Ramchandani -
કસૂરી મેથી અને કોથમીર ના થેપલા (Kasoori Methi Kothmir Thepla Recipe In Gujarati)
થેપલા ગુજરાતીઓ માટે ખૂબ મહત્વ ધરાવે છે.ક્યાંય પણ બહારગામ જતા લોકો થેપલા લઇ જવાનું ક્યારેય ચૂકતા નથી..અહી એવી રેસિપી લઈને ને આવી છું જે ચાર પાંચ દિવસ સુધી સારા રહે ને બહારગામ લઇ જવા માટે બેસ્ટ. Nidhi Vyas -
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4 #Week20 # મેથી ના થેપલાગુજરાતીઓ ના ફેવરિટ એવા થેપલા Rita Solanki -
મેથી ના અચારી થેપલા (Methi Achari Thepla Recipe In Gujarati)
અમારે અહિયાં મોમ્બાસા મા બારે માસ લીલી મેથી મળે. અમારા ઘરમાં ૧૫ દિવસે એકવાર મેથી ના થેપલા બને તો આજે મેં થોડું વેરિએશન કરી ને મેથી ના અચારી થેપલા બનાવ્યા.નાના મોટા બધા ને થેપલા તો ભાવતા જ હોય. ગુજરાતી ઓ ક્યાંય પણ Traveling મા જાય થેપલા અને છુંદો તો સાથે હોય જ . Sonal Modha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14502777
ટિપ્પણીઓ