મિક્સ વેજિટેબલ થેપલા (Mix Vegetable Thepla Recipe In Gujarati)

Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
Gandhinagar

મિક્સ વેજિટેબલ થેપલા (Mix Vegetable Thepla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 લોકો
  1. 1 ટુકડોદૂધી
  2. 1 ટુકડોબીટ
  3. 1 ટુકડોગાજર
  4. 1 ટુકડોમૂળો
  5. 1 ટુકડોકોબીજ
  6. 1 ટુકડોફુલાવર
  7. 1 ચમચીઆદુ મરચાં વાટેલા
  8. 2 વાટકીઘઉં નો લોટ
  9. સ્વાદાનુસાર મીઠું
  10. 1 ચમચી મરચું
  11. 1/2 ચમચીહળદર
  12. 1/2 ચમચીધાણાજીરું
  13. 3 ચમચીતેલ મોણ માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તો બધું શાક ને આદુ છીણવા ની છીણી થી છીણી લો, બધું શાક તમે તમારી મરજી મુજબ વધારે કે ઓછુ કરી શકો છો

  2. 2

    હવે એક કથરોટ માં ઘઉં નો લોટ લઈ તેમાં મીઠું,મરચું,હળદર, ધાણાજીરું,અને તેલ નું મોણ નાખી ને લોટ બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે તેમાં બધું શાક ઉમેરી લોટ બાંધી લો.અને તેના લુવા કરી લો.

  4. 4

    હવે લુવો લઈ લોટ માં બોળી ને વણી લો,

  5. 5

    તવી પર તેલ લગાવી શેકી લો. ચા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
પર
Gandhinagar

Similar Recipes