રાગી મસાલા થેપલા (Ragi Masala Thepla Recipe In Gujarati)

#GA4
#Week20
રાગી એ ગ્લુટન ફ્રી અનાજ છે. મિલેટ નો પ્રકાર છે.સાઉથ ઈન્ડિયા તેને રાગી કહેવાય છે. કર્ણાટક માં તેનો ઉપયોગ ખૂબજ થાય છે. ફાયબર થી ભરપુર વજન ઘટાડવા માટે બેસ્ટ ઓપ્શન છે. રાગી ને નાચણી તરીકે પણ ઓળખાય છે. રાગી થેપલા જેમાં લસણ અને આદું મરચાં નો ઉપયોગ કરીને બનાવ્યા છે. જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.
રાગી મસાલા થેપલા (Ragi Masala Thepla Recipe In Gujarati)
#GA4
#Week20
રાગી એ ગ્લુટન ફ્રી અનાજ છે. મિલેટ નો પ્રકાર છે.સાઉથ ઈન્ડિયા તેને રાગી કહેવાય છે. કર્ણાટક માં તેનો ઉપયોગ ખૂબજ થાય છે. ફાયબર થી ભરપુર વજન ઘટાડવા માટે બેસ્ટ ઓપ્શન છે. રાગી ને નાચણી તરીકે પણ ઓળખાય છે. રાગી થેપલા જેમાં લસણ અને આદું મરચાં નો ઉપયોગ કરીને બનાવ્યા છે. જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રાગી સાફ કરી તેનો લોટ બનાવવો...લોટ ની અંદર મેથી, કોથમીર, પાલક, જીરું, અજમો, લસણ, હળદર, લાલ મરચું,સિંધવ, આદું મરચાં ની પેસ્ટ અને તેલ નાખી મિક્સ કરો. હુંફાળા ગરમ પાણી થી લોટ બાંધવો. 10 મિનિટ ઢાંકી ને રાખો..
- 2
લોટ મસળી લુવા બનાવવાં. 6 લુવા થશે. અટામણ ની મદદ ગોળ વણવા..ગેસ પર તવો ગરમ કરો. તવા પર મૂકી એક બાજુ ચડવા દો...
- 3
બંને બાજુ તેલ લગાવીને ધીમાં તાપે શેકી લો..આ રીતે બધા શેકી લો.
- 4
બ્રેકફાસ્ટ અથવા લંચ માં ચટણી, દાલ, રાયતા સાથે લઈ શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓટ્સ થેપલા (Oats thepla recipe in Gujarati)
#GA4#Week7#Oats#Breakfast ઓટ્સ માંથી ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય છે. અહીંયા થેપલા બનાવ્યા છે.થેપલા એવું નથી કે માત્ર ગુજરાતી ની જ પસંદ છે દરેક જગ્યાએ તેને પસંદ પડે છે. તેને ગ્લુટન ફ્રી સુપર હેલ્ધી બનાવ્યાં છે.જે વજન ઘટાડવા માટે અને હાર્ટ પેશન્ટ માટે ખૂબજ સારા તથા સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Bina Mithani -
રાગી મસાલા રોટી(Ragi masala roti recipe in Gujarati)
#ML રાગી એક પૌષ્ટિક અનાજ છે.આ ક્રિસ્પી નરમ રોટી માં ગાજર,લીલી ડુંગળી,બીટરુટ અને બીજા મસાલા ઉમેરી ને બનાવી છે. Bina Mithani -
રાગી ના થેપલા (Ragi Thepla recipe in Gujarati)
# GA4 Week 20રાગી માં કેલ્શીયમ ખુબ હોય છે. Hetal Shah -
રાગી ઢોકળા (Ragi Dhokla Recipe In Gujarati)
#DRC#cookpad_gujarati#cookpadindiaરાગી/નાચણી એક ફાયબરયુક્ત, લોહતત્વ અને કેલ્શિયમ થી ભરપૂર એવું એક ધાન છે. જેમાં સારા કાર્બસ, એમિનો એસિડ અને વિટામિન ડી પણ ઠીક ઠાક માત્રા માં છે. અને રાગી નો લોટ ગ્લુટેન ફ્રી હોય છે જેથી પેટ માટે પણ સારું. આવા પૌષ્ટિક ધાન નો ઉપયોગ આજે મેં રૂ જેવા નરમ ઢોકળા બનાવા માં કર્યો છે. આ ઢોકળા મેં રાગી ના લોટ સાથે રવો ભેળવી ને કર્યા છે જેથી આથો લાવવા ની જરૂર રહેતી નથી. Deepa Rupani -
રાગી બિસ્કિટ(ragi biscuit recipe in Gujarati)
#માઇઇબુક#રેસિપી -23#સુપરસેફ -3# રાગી બિસ્કિટ ગ્લુટન ફ્રી હેલ્ધી Hetal Shah -
બીટરુટ પરાઠા (Beetroot Paratha Recipe in Gujarati)
#GA4#week5#બીટરુટ સામાન્ય રીતે પરાઠા દરેક ને ખૂબ જ પસંદ હોય છે. જે અલગ અલગ પ્રકાર ના બનાવી શકાય છે. અહીં બીટરુટ ની પ્યુરી નો ઉપયોગ કરીને નાચણી અને જુવારી ના લોટ મિક્સ કરી બનાવ્યાં છે. જે મારા સાસુ ને ખૂબ જ પસંદ પડ્યા. Bina Mithani -
રાગી ઈડલી(Ragi Idli Recipe In Gujarati)
#GA4#Week20Ragiરાગી માં ફાયબર ની માત્રા ખુબ વધારે પ્રમાણમાં હોય છે રાગી રોજ જો ખાવા માં ઉપયોગ માં લેવામાં આવે તો ખુબજ ફાયદાકારક છે કેલ્શિયમ ની માત્રા ખુબ વધારે હોય છે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખુબ ફાયદાકારક છે Rinku Bhut -
કુંભણીયા ભજીયા(kumbhaniya bhajiya recipe in Gujarati)
#WK3 કુંભણ ગામ માં સૌપ્રથમ બનાવવાં માં આવ્યાં હોવાંથી તેથી તેને કુંભણીયા ભજીયા કહેવાય છે.આ ભજીયા ટ્રેડિશનલ રીતે બનાવવાં માં આવે છે.જે હાથ ની આંગળી થી બનાવવામાં આવે છે.ખાસ કરીને શિયાળા માં લીલું લસણ નો ભરપુર ઉપયોગ કરીને એકદમ નાના,ક્રિસ્પી અને કુરકરા નાના હોય છે.જેમાં બેકિંગ સોડા નો ઉપયોગ બિલકુલ કરવામાં નથી આવતો.તેલ બિલકુલ રહેતું નથી.આને કેમિકલ ફ્રી ભજીયા પણ કહેવાય છે. Bina Mithani -
મેથી કોફતા કરી (Methi kofta curry recipe in Gujarati)
#GA4#Week19 આ એક નોર્થ ઈન્ડિયા ની ડીશ છે. મેથી માં વિટામીન A,C,K અને કેલ્શિયમ ભરપુર પ્રમાણ માં હોય છે. તે પચવામાં એકદમ હળવી, લો કેલરી હોય છે. નાના બાળકો મેથી નથી ખાતાં તેઓ ને પસંદ પડે તેવું ક્રિમી બનાવ્યું છે. કોફતા પણ તળ્યા વગર બનાવ્યા છે. Bina Mithani -
રાગી ની રોટી (Ragi Roti Recipe In Gujarati)
#NRC#millet#nagli#cookpadindia#cookpadgujaratiરાગી નો લોટ ગ્લુટેન ફ્રી હોય છે ,તેમાં પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં મળી રહે છે, ડાયાબિટીસ ના દર્દીઓ માટે રાગી ખૂબ જ ગુણકારી છે ,આ સિવાય વજન ઘટાડવા માટે , સ્કીન અને વાળ ની ચમક વધારવા માટે ઉપયોગી રાગી નાના બાળકો તેમજ વૃધ્ધો ને પચવા માં પણ સરળ રહે છે. Keshma Raichura -
કોબીજ થેપલા (Cabbage Thepla Recipe In Gujarati)
#30mins આ સ્વાદિષ્ટ હેલ્ધી થેપલા જેમાં કોબીજ,મસાલા ઉમેરી ને બનાવ્યાં છે.જે બ્રેકફાસ્ટ અથવા ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
જુવાર બાજરી રાગી ચમચમીયા (Jowar Bajri Ragi Chamchamiya Recipe In Gujarati)
#MBR9Week 9મલ્ટી ગ્રેઈનકેલ્શિયમ થી ભરપુર આ વાનગી પારંપરિક છે..વિસરાતી એવી આ વાનગી જ્યારે શરદી કે તાવ જેવી બીમારી પછી અશકિત આવી ગઈ હોય અને મો નો સ્વાદ બગડી ગયો હોય ત્યારે બનાવવામાં આવતી.... મેં ત્રણે ય લોટમાં લીલી મેથી, લીલું લસણ,આદુ મરચા, લીલી હળદર, અજમો ઉમેરીને તેમજ દહીં માં પલાળીને બનાવેલ છે જે વડીલો તેમજ બાળકોને પણ આપી શકાય છે. Sudha Banjara Vasani -
-
બાજરા અને કોલીફલાવર રોટી(Bajra Cauliflower Roti Recipe In Gujarati)
#GA4#Week24 બાજરી અથવા બાજરા રોટી ડિલીશીયશ અને ક્રિસ્પી ફ્લેટ ઈન્ડિયા ની બ્રેડ ગણાય છે. જે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, હરીયાણા વગેરે જગ્યાએ લેવાય છે. તેને હેન્ડલ કરવું મુશ્કેલ છે. પણ સિમ્પલ મેથડ થી બનાવી શકાય છે. જે મોટા ભાગે શિયાળામાં વધારે ખવાય છે.સાથે લસણ નો પણ ઉપયોગ કરીને બનાવેલું છે. ફ્રેશ ખાવાની વધારે ખાવાની મજા આવે છે. Bina Mithani -
-
ફાવા બીન્સ(Fava Beans Recipe In Gujarati)
#ATW3#TheChefStory જે broad beans તરીકે પણ ઓળખાય છે.પ્રોટીન થી ભરપૂર એકદમ ક્રિમી સ્વાદ હોય છે.અમારાં ઘર માં દરેક નું ફેવરીટ છે.જે અલગ અલગ પ્રકાર થી બનાવી શકાય અને બ્રેક ફાસ્ટ, લંચ અથવા ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
રાગી ની સુખડી (Ragi Flour Sukhadi Recipe In Gujarati)
રાગી માં ખૂબ પ્રમાણ માં ફાયબર હોય છે, ધઉં કરતા પણ રાગી ખૂબ હેલ્ધી હોય છે. તમારે વજન ઉતારવું હોય તો રાગી ખાવાની તેમાં બીજા વિટામિન , કેલ્શિયમ, હોય છે , આજે રાગી ની સુખડી માં ગુંદર, કાજુ,બદામ , કોપરા ની છીણ નાંખી છે એટલે આ ઠંડી ની ઋતુ માં વઘુ હેલ્ધી બને , ગુંદર થી કમર નાં દુખાવા માટે સારુ છે#GA4#WEEK15 Ami Master -
રાગી ના ખાખરા (Ragi Khakhra Recipe In Gujarati)
#suhani#રાગી ના ખાખરાસુહાની બેને રાગી ના પરાઠા બનાવિયા તો મે પણ રાગી ના ખાખરા ફસ્ટ ટાઇમ બનાવ્યા છે બહુ સરસ લાગે છે, હેલધી પણ છે, પ્રોટીન યુક્ત પણ છે તો આજે મેં બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
મસાલા થેપલા (masala Thepla recipe in Gujarati)
#સાતમ#વેસ્ટસાતમ પર ઠંડુ ખાવાનું હોય એટલે દરેક નાં રસોડે થેપલા કે પૂરી બનાવવાની હોય જ... મેં મસાલા થેપલા અને સુકી ભાજી બનાવી છે.. પ્રવાસ માટે પણ થેપલા બેસ્ટ છે.. મારા ઘરે હું બહારગામ જવાનું થાય ત્યારે કાયમ ડબ્બા માં સાથે લઈ જવું છું.. મસાલા થેપલા, દુધી ના થેપલા અને કોબીજ, મેથી,પાલક નાં.. થેપલા.. વગેરે કમ્પ્લીટ આહાર છે.. Sunita Vaghela -
-
મિની રાગી ઈડલી (Mini Ragi Idli Recipe In Gujarati)
રાગી અને રવા નો ઉપયોગ કરી ને ઈડલી બનાવી છે. રાગી એ કેલ્શિયમ, હાડકાં ને મજબૂત કરે છે. જે હેલ્ધી પણ છે.રાગી નાં લોટ માંથી પૌષ્ટિક ,સોફ્ટ અને ઈસ્ટન્ટ ઈડલી જે સાંભાર અને ચટણી સાથે ખૂબ જ સરસ લાગે છે. Bina Mithani -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10દૂધી ના થેપલા ખાવા માં ખૂબ પોચા અને ટેસ્ટી અને હેલ્ધી છે. એને પ્રવાસ માં સહેલાઈ થી લઈ જઈ શકો છો.અજમો લસણ આદું વિવિધ મસાલા થી આ થેપલા ને વધુ સ્વાદિષ્ટ બનાવી શકો. એને ગોળ, ચટણી અને મધ સાથે ખાવા ની મજા આવે છે. Kunti Naik -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
શિયાળામાં લીલું લસણ આદું, મરચાં નાખી મેથીના થેપલા કરશો. તો ટેસ્ટ માં ખુબજ સરસ લાગશે.#GA4#Week19#methi Bhavita Mukeshbhai Solanki -
થેપલા (Thepla Recipe In Gujarati)
રાગી મા કેલ્શીયમ વધારે હોય છે બાળકો અને બધાં માટે ખુબજ પૌષ્ટીક છે.બૉન મજબુત બને છે.પહાડો મા રાગી નો લોટ વધારે ઉપયોગ કરે છે.#GA4#Week20#thepla#ragi Bindi Shah -
રાગી ની રોટલી (Ragi Roti Recipe in Gujarati)
રાગી ખૂબ પૌષ્ટિક ધાન્ય છે. દૂધ પછી રાગી એવું છે જેમાં કેલ્શિયમ ભરપૂર માત્રા માં મળી રહે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે રાગી બેસ્ટ ઓપ્શન છે. રાગીની ગરમ ગરમ ખાવાની મજા આવે છે. Disha Prashant Chavda -
રાગી રોટી.(Ragi Roti Recipe in Gujarati)
#NRC#Cookpadgujarati ઘણા લોકો રાગી ને નાગલી કહે છે. રાગી એ કેલ્શિયમ નું એક શ્રેષ્ઠ સ્ત્રોત છે. રાગી માં સંતુલિત માત્રામાં પોષક તત્વો હોય છે. રાગી એક આદર્શ આહાર છે. જો તેનો ઉપયોગ સારી રીતે કરવામાં આવે તો ખૂબ સ્વાદિષ્ટ પૂરવાર થાય છે. Bhavna Desai -
વેજીટેબલ રાગી ઓટ્સ ચીલ્લા (Vegetable Ragi Oats Chilla Recipe In Gujarati)
#GA4#WEEK20#RAGI#COOKPADGUJRATI#COOKPADINDIA રાગી મા કેલ્શિયમ ખૂબ સારા પ્રમાણમાં હોય છે અને gluten-free હોવાથી ડાયટ માં તેનો સમાવેશ કરો જેથી સારા પ્રમાણમાં લાભ લઈ શકાય.કેટલાક સ્થળોએ તે નાચણી તરીકે પણ ઓળખાય છે ડાંગ ના જંગલોમાં આદિવાસીઓ નો આ મુખ્ય ખોરાક છે. Shweta Shah -
ગ્રીન મસાલા ખાખરા (Green Masala Khakhra Recipe in gujarati)
#KC#cookpad_ gujarati ખાખરા અલગ અલગ પ્રકાર ના બને છે. ગુજરાતી ઘરો માં સવાર ના નાસ્તા માં ભાખરી , થેપલા અથવા ખાખરા તો હોય જ. અહીં મે ગ્રીન મસાલા નો ઉપયોગ કરી ને ખાખરા બનાવ્યા છે. જેમાં મે ફુદીનો ,લીલુ લસણ , કોથમીર અને લીલા મરચાં એડ કરીને ખાખરા બનાવ્યા છે. લીલાં મસાલા વાળા ખાખરા સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે. Parul Patel -
ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati)
#JWC3 કાઠિયાવાડી ગ્રીન ઓળો બનાવવાં માટે ખાસ મોટાં રીંગણ માંથી બનાવવાં માં આવે છે.તેમાંથી ઓળો ખૂબ જ ટેસ્ટી બને છે અને ખાસ કરી ને શીંગતેલ નો ઉપયોગ કરવામાં આવે છે. Bina Mithani -
પાલક થેપલા (Palak Thepla Recipe in Gujarati)
#GA4#week20#Theplaથેપલા એ ગુજરાતીઓ નો મનપસંદ નાસ્તો છે.જે સવારે નાસ્તા માં કે ટિફિન કે ટા્વેલીંગ માટે બેસ્ટ ઓપ્શન છે.થેપલા મેથી કે દુઘી ના બનાવાય છે.અહીં મેં પાલક ના થેપલા બનાવ્યા છે,જે હેલ્ધી ને ટેસ્ટી પણ છે. Kinjalkeyurshah
More Recipes
ટિપ્પણીઓ (6)