ચીઝ કોર્ન ગાર્લીક બ્રેડ (Cheese Corn Garlic Bread Recipe in Gujarati)

ચીઝ કોર્ન ગાર્લીક બ્રેડ (Cheese Corn Garlic Bread Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લસણ અને કોથમીરને એકદમ ઝીણા સમારી લો. બટર રૂમ ટેમ્પરેચર વાળું લેવું.
- 2
હવે બટરમાં લસણ, કોથમીર, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરી બરાબર મિક્સ કરીને ગાર્લિક બટર તૈયાર કરો.
- 3
હવે બધી બ્રેડ ઉપર ગાર્લીકબટર સારી રીતે સ્પ્રેડ કરી દો. હવે એની ઉપર છીણેલું ચીઝ ઉમેરો.
- 4
ચીઝ ની ઉપર સમારેલા કેપ્સિકમ અને બાફેલી મકાઈ ઉમેરો અને ઉપરથી થોડું ચીઝ ભભરાવી ને પેરી હીટેડ ઓવનમાં ૧૮૦ ડિગ્રી ટેમ્પરેચર ઉપર દસ મિનિટ માટે બેક કરો.
- 5
તવા ઉપર શેકવા માટે બ્રેડની બન્ને સાઈડ ગાર્લિક બટર લગાવો અને એક સાઈડ શેકાઈ જીય પછી બીજી સાઈડ પલટાવી લો અને પછી ઉપરથી ચીઝ અને વેજીટેબલ ઉમેરીને ઢાંકીને ધીમા ગેસ પર ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી શેકાવા દો.
- 6
ગાર્લિક બટર સ્ટીક્સ બનાવવા માટે બ્રેડની બન્ને સાઈડ ગાર્લિક બટર લગાવીને બંને સાઇડ શેકી લો અને પાતળા સ્ટીક કાપી લો.
- 7
ગરમાગરમ એકદમ ટેસ્ટી ગાર્લીક બ્રેડ ને ટોમેટો કેચપ સાથે સર્વ કરો. ગાર્લીક બ્રેડ બહુ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને તો બહુ જ પસંદ આવે છે.
- 8
ગાર્લીક બટર સ્ટીક્સ ને ચીઝ ડીપ સાથે સર્વ કરી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#WeeK20#cheez garlic bred Yamuna H Javani -
-
-
ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#Week20#garlicbread payal Prajapati patel -
ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
Saturday Sunday special 😋Vaishakhiskitchen2
-
-
-
-
-
-
-
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
.#GA4 #Week17છોકરા ની મનપસંદ ડીશ . Pinky bhuptani -
-
ચીઝ ગાર્લિક બ્રેડ (cheese garlic bread recipe in Gujarati)
#GA4#Week17#Cheeseચીઝ ગાર્લિક બ્રેડ મારા બાળકને ખૂબ જ પ્રિય છે. મે પઝલ માંથી ચીઝનો ઉપયોગ કરીને બનાવી છે. Nita Prajesh Suthar -
-
-
-
-
-
ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#AsahiKaseiIndia#NooilRecipe Hemali Devang -
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week17#cookpad#cookpadindia#cookpadgujarati#January2021Cheese Dhara Lakhataria Parekh -
-
-
More Recipes
ટિપ્પણીઓ (17)