છાસ નો મસાલો (Chhas Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એકદમ બજાર જેવો અને છાશ ને સ્વાદિષ્ટ બનાવે તેવો છાશ નો મસાલો ઘરે એકદમ સરળ રીતથી બનાવવા માટે સૌ પ્રથમ જોઈતી બધી જ સામગ્રી તૈયાર કરી લો.
- 2
ત્યાર બાદ મિક્સર મા એક પછી એક બધી જ સામગ્રી માપ અનુસાર ઉમેરતા જાઓ અને એકદમ બરોબર રીતે ગ્રાઇન્ડ કરી લો.
- 3
તૈયાર છે ગ્રાઇન્ડ કરેલો આપણો છાશ નો મસાલો. જો તમને દરદરો મસાલો જોઈતો હોય તો આપણો મસાલો અહી તૈયાર છે પરંતુ જો સોફ્ટ અને બારીક પાઉડર જોઈતો હોય તો ચારણી ની મદદ થી ચાળી લો.
- 4
તૈયાર છે છાશ નો સ્વાદ બમણો કરે તેવો છાશ નો મસાલો. આ મસાલો આપણે એર ટાઇટ બરણી મા ૧ વર્ષ સુધી સ્ટોર કરી શકીએ છીએ અને જો આં મસાલો છાશ મા ઉમેરી ને પીવામાં આવે તો છાશ પીવાની મજા જ કંઇક અલગ આવશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
છાસ નો મસાલો (Chas Masala Recipe In Gujarati)
# મેથી#ફુદીના#cookpad#masala boxગુજરાત મા છાસમાં મસાલો નાખીને પીવા મા આવે છે.જેથી ખોરાક આરામ થી પચી જાય અને તેમાં ફુદીના પાઉડર, સંચળ પાઉડર , મેથી પાઉડર ,જીરા પાઉડર વગેરે મસાલો ઉમેરવામાં આવે છે. જે આરોગ્ય માટે બેસ્ટ છે.આ મસાલો સોડા મા પણ વાપરી શકાય. તથા પેટદર્દ અને અપચા માટે પણ ખૂબ જ અકસીર ઈલાજ છે. Valu Pani -
છાશ નો મસાલો (chhas masala recipe in gujarati)
#મોમમારી મમ્મી આ છાસ નો મસાલો બવ મસ્ત બનાવે છે આ મસાલો છાસ માં તો વપરાય જ છે પણ સાદી સોડા માં લીંબુ ને આ મસાલો નાખીને લીંબુ સોડા પણ મસ્ત બને છે , અને પાચન માટે પણ બહુ સારો છે. એકવાર જરૂર ટ્રાય કરજો. Manisha Kanzariya -
-
-
-
-
-
-
ફૂદીના મસાલા છાસ
#ડિનર#goldenapron3#week7#એપ્રિલઅત્યારે હવે ગરમી ફૂલ પડેછે એટલે જમવા નું ઓછુ ને પીવાનું વધારે રાખવું પડે એમાં ગુજરાતી ઓને છાસ મળી એટલે કંઇ ના જોઈએ તો ચાલો હું તમને મસાલા ને ફૂદીના ને ધાણા ભાજી ભરપૂર છાસ ની રીત બતાવું Shital Jataniya -
-
-
હેલ્ધી ટેસ્ટી આરોગ્યપ્રદ છાસ નો મસાલો
#MBR7#Week7#CWM2#Hathimasala#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
ગુજરાતી કઢી નો મસાલો(Gujarati Kadhi Masala Recipe in Gujarati)
#GA4#Week13Chille. Post2 Bhavna Desai -
-
ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati)
મને મસાલા વગર ની ચા ભાવે જ નહીં. અને મસાલો પણ ઘરનો બનાવેલો જ ગમે.તો આજે મેં ઘરે ચા નો મસાલો બનાવ્યો છે. Sonal Modha -
-
મસાલા છાસ (Masala Chhas Recipe In Gujarati)
દક્ષિણ ભારત મા ખાસ કરીને આ રીત ની મસાલા છાસ તમને જોવા મળે છે. જેમાં લીલું મરચું , કોથમીર , આદુ , લીંબુ , સંચળ પાઉડર જલજીરા પાઉડર વગેરે એડ કરી ને સ્વાદિષ્ટ બનાવવા મા આવે છે. Valu Pani -
છાસ મસાલો
#RB11 ઘર માં બનાવેલ છાસ મસાલો છાસ માં નાખી ને પીવાની મજા આવે છે ઉનાળા ની ગરમી માં મસાલા છાસ પીવાની મજા કંઈ ઔર છે Bhavna C. Desai -
-
-
-
-
-
મિન્ટ મસાલા છાસ (Mint Masala Buttermilk Recipe in Gujarati)
#GA4#Week7#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
હોમ મેડ ગરમ મસાલો
મને બધી જ વસ્તુ ઘરની બનાવેલી ગમે સ્પેશિયલી મસાલા ,ચા નો મસાલો, ગરમ મસાલો , ધાણાજીરુ ,તજ નો પાવડર, મરી પાવડર, સેકેલા જીરું નો પાવડર, છાશ નો મસાલો,દૂધનો મસાલો.તો આજે મેં ગરમ મસાલો બનાવ્યો. Sonal Modha -
જીરાવન મસાલો (Jeeravan Masala Recipe In Gujarati)
#jeeravanmasala#indoripohamasala#cookpadgujarati Mamta Pandya -
ચાટ મસાલો (Chaat Masala Recipe In Gujarati)
ચાટ મસાલો એ ખુબ ઉપયોગી મસાલો છે એ દરેક ચાટ, ફ્રૂટ ડીશ માં કે કોઈ પણ ચટપટી વસ્તુ માં નાખી શકાય છે. એને ઘરે બનવવો ખુબ સરળ છે. આને બહાર પણ 6 મહિના સુધી સ્ટોર કરી શકાય છે. Daxita Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14508948
ટિપ્પણીઓ (3)