દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

Hema Paresh Mehta ( Hemangini )
Hema Paresh Mehta ( Hemangini ) @cook_26265411
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો માટે
  1. 700 ગ્રામઘઉં નો લોટ
  2. 500 ગ્રામદૂધી
  3. 4-5મરચાં
  4. 8-10કળી લસણ
  5. નાનો ટુકડો આદુ
  6. 100 ગ્રામદહીં
  7. 1 ચમચીજીરું
  8. 1 ચમચીઅજમો
  9. ધાણા
  10. ગોળ
  11. 1 ચમચીધાણા જીરું મસાલો
  12. 1/2 ચમચીગરમ મસાલો
  13. 2 ચમચીલાલ મરચું
  14. 1 ચમચીહળદર
  15. સ્વાદઅનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    ઘઉં ના લોટ માં તેલ નું મોણ નાખો.

  2. 2

    ત્યાર બાદ તેમાં તેમાં મરચું, મીઠું,હળદર,ધાણા જીરું,ધાણા, દહીં,ગરમ મસાલો,છીણેલી દૂધી,આદુ,મરચાં, લસણ છીણેલું, આજમો,જીરું બધું લોટ માં નાખી લોટ મિક્સ કરી લો. લોટ બાંધી લીધા પછી નાના નાના ગુલ્લા કરી લો.

  3. 3

    ગોલ થેપલા વણી તેને સેકી લો.ગરમા ગરમ થેપલા તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hema Paresh Mehta ( Hemangini )
પર

ટિપ્પણીઓ

Similar Recipes