બ્રોકોલી આલમન્ડ સૂપ (Broccoli Almond Soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં પાણી ઉકાળવા મુકો હવે તેમાં ડુંગળી, લસણ, પલાળેલી બદામ ને ફોલી ને અને બ્રોકોલી તેમાં ઉમેરવું તેને ઢાંકી ને ૨ મિનિટ ઉકાળવું
- 2
ઠંડુ થાય એટલે ગ્રાઇન્ડ કરી દેવું ત્યારબાદ એક કડાઈ કે પેન માં બટર લઇ તેમાં મૈંદા ઉમેરી સેલી લેવું હવે તેમાં દૂધ ઉમેરીને હલાવવું દૂધ ઘટ્ટ થાય એટલે હવે તેમાં બ્રોકોલી વાળું મિશ્રણ ઉમેરવું
- 3
હવે તેમાં મીઠું અને મરી પાઉડર ઉમેરી ૨ જ મિનિટ ચડવા દહીં ગેસ બંધ કરાવો બ્રોકોલી નાખ્યા પછી વધારે નહીં ચડાવવું
- 4
બસ તૈયાર થયેલા સૂપનું ઉપર બદામ ના ટુકડા થી ગાર્નિશ કરી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati)
બ્રોકોલી માં વિટામિન સી અને વિટામિન કે ભરપૂર રહેલા હોઈ છે. બ્રોકોલી ને સ્ટિમ કરીને,સૂપ માં અથવા તો સ્ટિર ફ્રાય માં યુઝ કરી શકાય છે. એમાં થી પંજાબી સબ્જી પણ બની શકે છે. અહી મે એનો બદામ સાથે સૌપ્ત બનાવ્યો છે.#GA4#Week20#Soup Shreya Desai -
બ્રોકોલી આલમન્ડ મટર સૂપ(broccoli almond Matar Soup Recipe in Gujarati)
#GA4#week20#soupઆ સુપ હેલ્થી અને ટેસ્ટી છે ડાયટિંગ માં આ સૂપ તમે પી શકો છો........ Sonal Karia -
-
બ્રોકોલી આલમંડ ક્રીમી સુપ (Broccoli Almond Creamy Soup Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#winter#WLD Suchita Kamdar -
-
-
બ્રોકોલી આલમંડ સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
#LSR#Broccoliલગ્ન પ્રસંગે ગરમાગરમ સૂપ ની મજા સ્ટાર્ટર તરીકે આપણે લેતાં જ હોય છીએ. આજે મેં અહીં લગ્ન પ્રસંગે સર્વ કરવામાં આવતો હેલ્ઘી બ્રોકોલી - આલમંડ સૂપ ની રેસીપી શેર કરી છે અને ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરેલ છે. asharamparia -
-
-
-
બ્રોકોલી આલમન્ડ સૂપ ચીઝી ગાર્લિક બ્રેડ(Broccoli Almond Soup Cheesy Garlic Bread Recipe In Gujarati)
બ્રોકોલી આલમન્ડ સૂપ વિથ ચીઝી ગાર્લિક બ્રેડબ્રોકોલી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે એનો સૂપ ખુબ જ સરસ લાગે છે. Tejal Hiten Sheth -
બ્રોકોલી આલમન્ડ સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
#mr#Recepe 2# milk બ્રોકલી બદામસૂપ Jyoti Shah -
બ્રોકોલી આલમન્ડ સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
પ્રોટીનથી ભરપૂર એવો બ્રોકોલી આલમન્ડ સૂપ નાના-મોટા સહુને ભાવે એવો હોય છે. તેમજ વજન ઘટાડવા માટે પણ આ સૂપ અસરકારક છે.#RC4 Vibha Mahendra Champaneri -
-
-
આલમન્ડ બ્રોકોલી સૂપ (Almond Broccoli Soup Recipe In Gujarati)
#SJC#MBR3#Week3આલમન્ડ બ્રોકોલી સૂપ રેસીપી પોષક તત્વોથી ભરપૂર આરોગ્યપ્રદ સૂપ છે.બ્રોકોલી વિટામીન K અને C, પોટેશિયમ અને ફાઈબરનો ઉત્તમ સ્ત્રોત છે. વિટામિન સી એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે અને શરીરને મુક્ત રેડિકલને નુકસાન પહોંચાડવાથી બચાવે છે. તો આ શિયાળામાં આ રેસીપી જરૂર થી ટ્રાય કરો . Harita Mendha -
-
બ્રોકોલી આલમંડ સુપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
#WLD#MBR7#CWM2#hathimasala શિયાળા ની ઋતુ માં રાત્રે ડિનર માં ગરમાગરમ આ સૂપ પીવા ની સાથે ખાવા મજા પડે તેવો બન્યો છે.જાયફળ નો ગાજર અને મકાઈ નો ક્રન્ચી સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અને ક્રિમ નાં ઉપયોગ વગર બનાવ્યો છે. Bina Mithani -
ક્રીમી બ્રોકોલી પાલક સૂપ (Creamy Brocolli Palak Soup Recipe In Gujarati)
#GA4#Week20#cookpadindia jigna shah -
-
બ્રોકલી આલમન્ડ સુપ ( Broccoli Almond Soup Recipe in Gujarati
બ્રોકલી (Broccoli) આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ જોવામાં ફ્લાવર જેવું જ દેખાય છે. પરંતુ તેનો રંગ લીલો હોય છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેડ , આયર્ન , વિટામિન એ, સી અને ઘણા બીજા પણ પોષક તત્વો ભરપુર માત્રામાં મેળવવામાં આવે છે. તમે ઈચ્છો તો તેને સલાદના રૂપમાં, સુપના રૂપમાં અથવા શાકના રૂપમાં ઉપયોગ કરી શકો છો.બ્રોકલીમાં વિટામિન સીની પર્યાપ્ત માત્રા હોય છે. વિટામિન સી શરીરમાં ઈમ્યુન સિસ્ટમને પણ બુસ્ટ કરવા અને સંક્રમણથી બચવામાં પણ મદદ કરે છેજો લોકો વજન ઓછુ કરવા માંગે છે તેમને બ્રોકલીનું સેવન કરવું જોઈએ. કારણ કે તેમાં પોષક તત્વો ભરપુર હોય છે અને કેલેરી ખૂબ ઓછી. માટે વજન કંટ્રોલમાં રહે છે. Urmi Desai -
-
બ્રોકોલી આલમંડ સૂપ(broccoli almond soup recipe in Gujrati)
બ્રોકોલી માં વિટામીન સી ખૂબ જ પ્રમાણ માં હોય છે.જે કેન્સર,હાર્ટ નાં પ્રોબ્લેમ સામે રક્ષણ આપે છે.બદામ જે કોલેસ્ટ્રોલ લેવલ ને બેલેન્સ રાખે છે.ખૂબ જ હેલ્ધી ખાસ કરીને શિયાળા માટે.જેને બ્રેડ,બેકડ્ પોટેટો,સલાડ વગેરે સાથે સર્વ કરી શકાય. Bina Mithani -
બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati)
#GA4#Week20#soupબ્રોકોલી ખૂબ જ હેલ્ધી અને વિટામીનથી ભરપૂર છે. વેઇટ વોચર્સ માટે આનો સૂપ ઉપયોગમાં લેવું ખૂબ જ ફાયદાકારક રહે છે અને આનો સૂપ પણ ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે. Manisha Parmar -
બ્રોકલી આલમન્ડ સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
સૂપ-બ્રોકલી આલ્મન્ડ સૂપ#GA4 #Week20 Beena Radia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14511843
ટિપ્પણીઓ (2)